સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર ઓખા બંદર છે. જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે.
ઓખા બંદર વિશે જાણકારી
સૌરાષ્ટ્રના છેક વાયવ્ય છેડા પર કચ્છના અખાતમાં આંતરરાષ્ટ્રીય વહાણવટના અતિ મહત્વના ગણાતા સુએઝ જળમાર્ગ પર આવેલું અગત્યનું બંદર એટલે “ઓખા”
વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઓખા બંદરને વિકસાવ્યું હતું અને ઇ.સ. 1926માં તેમના હસ્તે બંદરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઓખા બંદરને ‘શંખોદ્વાર બેટ’ અને ‘સમીઆવી બેટ’ ના કારણે રક્ષાયેલું હોવાથી બારમાસી બંદર છે.
ઓખા નજીક મીઠાપુર ખાતે ટાટા કેમિક્લ્સનું કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલું છે.
ઓખા બંદરે ‘કેર્ન એનર્જી પ્રા.લિ.’ દ્વારા કેપ્ટિવ જેટી બાંધવામાં આવી છે.
saurashtra nu sauthi motu bandar kayu che : આ જાણકારી તમને GPSC, GSSSB, PSI, Bin-sachivalay, Talati, Forest Gaurd સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે.