SC Certificate mate documents in Gujarati : SC અનુસૂચિત જાતિનો દાખલો/પ્રમાણપત્ર કઢાવવા માટે જરૂરી પુરાવા માટેની યાદી અહીં આપવામાં આવી છે. જે અનુસુચિત જાતિનો દાખલો કઢાવવા માટે મદદરૂપ થશે. ગુજરાત સરકારની તમામ સરકારી યોજના માટે જરૂરી યોજનાનો લાભ તમને 4Gujarat.com પરથી મળશે.
SC Certificate mate documents in Gujarati
1). રહેઠાણનો પુરાવો (કોઈપણ એક)
- રેશન કાર્ડ
- લાઇટ બિલની ખરી નકલ
- ટેલિફોન બિલની ખરી નકલ
- ચૂંટાની કાર્ડની નકલ
- પાસપોર્ટની ખરી નકલ
- પાસબુકના પ્રથમ પેજની નકલ
- પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેંટ/પાસબુક
- ડ્રાયવિંગ લાયસન્સ
- પાણી બિલ (3 મહિનાથી જૂનું નહીં ચાલે)
- ઓળખાણનો પુરાવો (કોઈપણ એક)
- ચૂંટણી કાર્ડની નકલ
- પાન કાર્ડની નકલ
- પાસપોર્ટની નકલ
- ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ
2). જાતિને લગતા પુરાવા (કોઈપાન એક)
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- પરિવારના કોઈ સભ્યનું જાતિનું પ્રમાણપત્ર પેઢીનામાંની સાથે
- રેશન કાર્ડ
3). સબંધ દર્શાવતો પુરાવો
- શાળા છોડયાનું પ્રમાણપત્ર
- અરજી સાથે રજૂ કરેલ સોગંદનામું
- પિતા/કાકા/ફોઇનું શાળા છોડયાના પ્રમાણપત્રની ખરી નકલ
4). સેવા માટે જરૂરી પુરાવા
- અરજી સાથે રજૂ કરેલ સોગંદનામું
- અરજદારનો ફોટો
- જન્મનું પ્રમાણપત્ર
- પિતા/કાકા/ફોઇનું જાતિ અંગેના પ્રમાણપત્રની ખરી નકલ
- પિતા/કાકા/ફોઇનું શાળા છોડયાના પ્રમાણપત્રની ખરી નકલ
- ગ્રામ પંચાયતના સરપંચ/ તલાટી મંત્રી તરફથી આપવામાં આવેલ જાતિના દાખલાની ખરી નાકલ.
- નગર પાલિકાના પ્રમુખશ્રી/ચીફ ઓફિસરશ્રી તરફથી આપવામાં આવેલ જાતિના દાખલાની ખરી નકલ
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરાવી ?
મામલતદારશ્રી ની કચેરી/ તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી. અથવા digitalgujarat વેબસાઇટ પરથી આવેદન કરી શકો છો.
ખાસ નોંધ : ફોટો સાથે દાખલો આપવાનો કોઈ અરજદારે રૂબરૂ જવું
SC Certificate કઢાવવા માટેના ફોર્મની લિન્ક : Click here
આ પણ જુઓ