અહીં ગુજરાતી શબ્દ ભંડોળ ની pdf આપવામાં આવી છે. જેમાં ધોરણ 9 થી 12 સુધીના જૂના અને નવા પાઠ્યપુસ્તકના શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ pdf તમને GPSC, PSI, DYso, નાયબ મામલતદાર, બિન-સચિવાલય ક્લાર્ક, તલાટી મંત્રી, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ અને પોલીસ કોન્સટેબલ સહિતની તમામ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉપયોગી સાબિત થશે.
4Gujarat.com પરથી તમે સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની pdf બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.
વિષય: | શબ્દ ભંડોળ |
પબ્લિકેશન: | ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તક |
પ્રકાર: | |
પરીક્ષા: | તમામ સ્પર્ધાત્મક પરીક્ષા |
ગુજરાતી શબ્દ ભંડોળ
ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તક આધારે તૈયાર કરેલ ગુજરાતી શબ્દ ભંડોળની pdf ડાઉનલોડ કરવા માટે click here ના બટન પર ક્લિક કરો.
ગુજરાતી શબ્દ ભંડોળ : click here
આ પણ જુઓ :
4Gujarat.com તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને તમામ વિષયની pdf દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની ક્વિઝ, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ અને સિલેબસ, જૂના પેપર, અને ભારત, ગુજરાત તથા વિશ્વનું જનરલ નોલેજ મળશે.