SSC MTS Recruitment 2023 : તાજેતરમાં SSC દ્વારા MTS અને હવાલદારની પોસ્ટ પર કુલ 11,409 ખાલી જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. જેના માટે તમે 17/02/2023 સુધી અરજી કરી શકો છો. અત્યાર સુધી આ પરીક્ષા હિન્દી અને અંગ્રેજી એમ ફક્ત બે ભાષામાં લેવામાં આવતી હતી પણ આ વખતે ભારતની જુદી જુદી 13 ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ થાય છે. તેથી તમે ગુજરાતી ભાષામાં પણ પરીક્ષા આપી છો છો. આ ભરતીની વધુ માહિતી નીચે આપેલ છે.
SSC MTS Recruitment 2023
Department : | SSC |
કુલ જગ્યા : | 17/02/2023 |
પરીક્ષા તારીખ : | એપ્રિલ 2023 |
પરીક્ષા ફી : | 100 |
શૈક્ષણિક લાયકાત : | 10 પાસ |
વય મર્યાદા : | 17 થી 27 વર્ષ (અનામતનો લાભ મળશે) |
પરીક્ષા પદ્ધતિ : | ઓનલાઈન (mcq સ્વરૂપે) |
પગાર : | 20,000 |
પોસ્ટનું નામ
પોસ્ટ નામ | ખાલી જગ્યા |
---|---|
MTS : | 10880 |
હવાલદાર : | 529 |
Important Link :
official notification: click here
online Apply : click here
Home page : Click here