Join our WhatsApp group : click here

Std 10 & 12 Gujarat Board Exam Time Table 2024 | ધોરણ-10 અને ધોરણ-12 માર્ચ 2024ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

Std 10 & 12 Gujarat Board Exam Time Table 2024 : Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 માર્ચ 2024ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેની pdf અહીં આપવા આવી છે. જેને તમે ખૂબ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. નીચે આપેલ pdf ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરેલ છે.

Topic : Exam Time Table
Std : 10 & 12 Board
Years : 2024
Type : Pdf

Std 10 & 12 Gujarat Board Exam Time Table 2024

નીચે આપેલ Click here ના બટન પર ક્લિક કરી તમે ધોરણ 10 & 12 ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ ની ઓફિશ્યલ pdf ડાઉનલોડ કરી શકો છો.

💥 Std 10 & 12 Board Exam Time Table 2024 : Click here

click here ના બટન પર ક્લિક કરો

અખબારી યાદી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ-2024ની પરીક્ષા તા : 11/03/2024 થી તા : 26/03/2024 દરમ્યાન લેવાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www. gseb.org ઉપર મૂકવામાં આવેલ છે. જેની તમામ વિધાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.

👉 ભારત વિશે જાણવા જેવુ
👉 ગુજરાત વિશે જાણવા જેવુ

4Gujarat.com ગુજરાતની તમામ જાણકારી ઉપલબ્ધ કરાવતું નંબર-01 પોર્ટલ છે. જેમાં તમને શૈક્ષણિક, ધાર્મિક, વ્યાવસાયિક તથા વર્તમાનમાં ચાલી રહેલ નોકરીની માહિતી સમયસર આપવામાં આવશે. અમારી તમામ અપડેટ મેળવવા માટે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રૂપમાં જોડાઈ જાવ.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!