Join our WhatsApp group : click here

Std 10 Gujarati Textbook pdf Download GSEB [NEW]

Std 10 Gujarati Textbook pdf : અહીં ધોરણ 10ના પાઠયપુસ્તકની pdf અહીં આપવામાં આવી છે. જેને તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અહીં સંસ્કૃત, કમ્પ્યુટર અધ્યયન, ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા, નામાના મૂળતત્વો, વાણિજય પરિચય, વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટિસ, ગણિત, ગણિતના નમૂનારૂપ પ્રશ્નો, વિજ્ઞાન, વિજ્ઞાનના નમૂનારૂપ પ્રશ્નો, અંગ્રેજી, હિન્દી, સામાજિક વિજ્ઞાન અને સંગીત વિષયની pdf અહીં આપવામાં આવી છે.

Topic: Textbook
Std: 10
Language: Gujarati
Type: MCQ
Std 10 Gujarati Textbook pdf

Std 10 Gujarati Textbook pdf Download

Std 10 Gujarati Textbook pdf : નીચે ધોરણ 10ના પાઠયપુસ્તકની pdf આપવામાં આવી છે. તમે જે વિષયની pdf ડાઉનલોડ કરવા માંગો છો તેના પર ક્લિક કરશો.

Std 10 maths textbook Gujarati medium

01). સંસ્કૃત (Sanskrit)

02). કમ્પ્યુટર અધ્યયન (Computer Studies)

03). ગુજરાતી દ્વિતીય ભાષા (Gujarati Second Language)

04). ગુજરાતી પ્રથમ ભાષા (Gujarati First Language)

05). નામાનાં મૂળતત્વ (Account)

06). વાણિજય પરિચય (Vanijya Parichay)

07). વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટિસ (Vanijya Patravyahar and Sec.Practice)

08). ગણિત (Mathematics)

09). ગણિતનાં નમૂનારૂપ પ્રશ્નો (Mathematics Exemplar)

10). વિજ્ઞાન (Science)

11). વિજ્ઞાનના નમૂનારૂપ પ્રશ્નો (Science Exemplar)

12). અંગ્રેજી (English)

13). हिन्दी (Hindi)

14). સામાજિક વિજ્ઞાન (Social Science)

15). સંગીત (Sangeet)

આ પણ જુઓ :

std 10 gujarati textbook pdf gseb

4Gujarat.com એક એજયુકેશન પોર્ટલ છે. જે ગુજરાતની તમામ શૈક્ષણિક માહિતી સંપૂર્ણ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવે છે. જેમાં તમને NCERT અને GCERT ના તમામ પાઠ્યપુસ્તકની pdf, દરરોજનું કરંટ અફેર્સ, સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષય અને પબ્લિકેશનની pdf, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની મોક ટેસ્ટ, ગુજરાતની તમામ પરીક્ષાનો સિલેબસ અને જૂના પેપર, ગુજરાત રાજ્યમાં આવતી નવી ભરતી, ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રસિદ્ધ થતું રોજગાર સમાચારની pdf અને ગુજરાત, ભારત તથા વિશ્વનું જનરલ નોલેજ મળશે.

4gujarat પર થી તમે ધોરણ 6, 7, 8, 9, 10, 11 (આર્ટ્સ, કોમર્સ અને સાઇન્સ), 11 (આર્ટ્સ, કોમર્સ અને સાઇન્સ) ના પાઠ્યપુસ્તકની pdf તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અહીં NCERT અને GCERT એમ બંને બોર્ડના પાઠ્યપુસ્તકોની pdf આપવામાં આવી છે. જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. 4gujarat પર ધોરણ 6 થી 12 સુધીના ધોરણના જૂના પેપર અને મોક ટેસ્ટ પણ મૂકવામાં આવશે જે તમે રિવિઝન માટે ખૂબ ઉપયોગી થશે. તમારે સંબધિત ટોપીકની કોઈ જાણકારી જોઈએ છે પણ તમને મળી નથી રહી તો તે જાણકારી મેળવવા માટે અમને કમેંટ કરી જણાવી શકો છો.

From 4gujarat you can download pdf of class 6, 7, 8, 9, 10, 11 (Arts, Commerce and Science), 11 (Arts, Commerce and Science) textbook absolutely free. Here are the pdf of both NCERT and GCERT board textbooks. Which you can easily download. 4gujarat will also put old papers and mock tests of class 6 to 12 which will be very useful for your revision. If you want any information about the related topic but you are not getting it, you can comment and let us know to get that information.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!