Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

સ્થળ અને પ્રસિદ્ધ વસ્તુ

અહીં ગુજરાતનાં વિવિધ સ્થળોના નામ અને તની પ્રસિદ્ધ વસ્તુ વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.

સ્થળ અને પ્રસિદ્ધ વસ્તુ

સ્થળવસ્તુ
સંખેડા(છોટા ઉદેપુર)ફર્નિચર, લાકડાના રમકડાં
ઇડર (સાબરકાંઠા)લાકડાના રમકડાં
મહુવા (ભાવનગર)હાથીદાંત બનાવટો, લાકડાના રમકડાં
પાટણપટોળાં
થાન (સુરેન્દ્રનગર)સિરામિક, પેંડા, માટીના રમકડાં
શિહોર (ભાવનગર)પિત્તળના વાસણ, પેંડા
ભાવનગરગાંઠિયા, પટારા
મોરબીદીવાલ ઘડિયાળ, ટાઇલ્સ, વિલાયતી નળીયા
ખંભાત (આણંદ)અકીક, તાળાં, પતંગ, સૂતરફેણી, હલવો
વડોદરાભાખરવડી
નડિયાદલીલો ચેવડો
વાસદ(આણંદ)તુવેરદાળ
મઢી(સુરત)તુવેરદાળ
અંજાર (કચ્છ)છરી, છપ્પા, સૂડી
સુરતજમણ, જરીકામ, ઘારી, ઊંધિયું, પોંક
કાંકરેજ (બનાસકાંઠા)ગાય
જાફરાબાદ(અમરેલી)ભેંસ
જેતપુર(રાજકોટ)સાડીનું છાપકામ
વઢવાણ (સુરેન્દ્રનગર)મરચું
શેરથા (ગાંધીનગર)મરચું
સાવરકુંડલા(અમરેલી)તોલમાપ કાંટા
ઊંઝા (મહેસાણાં)જીરું, ઈસબગુલ
ગણદેવી(નવસારી)ગોળ
ડાકોર(ખેડા)ગોટા
વલસાડચિંકું, હાફૂસ કેરી
તાલાલા(ગીર સોમનાથ)કેસર કેરી
ખંભાળિયા (દેવભૂમિ દ્વારિકા)ઘી
ઘોળકા (અમદાવાદ)જામફળ

Read more

👉 અન્ય રાજય સાથે સરહદ ધરાવતા ગુજરાતનાં જિલ્લા
👉 પ્રસિદ્ધ ગુજરાતી સંસ્થા અને તેના સ્થાપક
👉 GI ટેગ મેળવનાર ગુજરાતની વસ્તુઓ

Sthal and prasidh vastu in gujarati : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam.

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!