અહીં ગુજરાતની સ્થળ સબંધિત માહિતી આપવામાં આવી છે. જેવી સૌપ્રથમ અંગ્રેજી શાળા, સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ, પ્રથમ બાયોગેસ પ્લાન્ટ, પ્રથમ પુસ્તકાલય વગેરે જેવી માહિતી અહીં આપવામાં આવી છે.
ગુજરાતની સ્થળ સંબધિત માહિતી
1). સૌપ્રથમ પેસેન્જર ટ્રેનની શરૂવાત : અંકલેશ્વર થી ઉતરાણ (1855)
2). ભારતમાં સૌ પ્રથમ પેસેન્જર ટ્રેન : મુંબઇ(બોરીબંદર) થી થાણે (1853)
3). સૌપ્રથમ ઈલેકટ્રિક રેલવે : અમદાવાદ થી મુંબઇ (1974)
4). સૌપ્રથમ ટેલિવિઝન (T.V)ની શરૂવાત : ખેડાના પીજ કેન્દ્રથી
5). સૌપ્રથમ આધુનિક ટપાલસેવાની શરૂવાત : અમદાવાદ (1897)
6). સૌરઉર્જાથી રાત્રી પ્રકાશ મેળવતું સૌપ્રથમ ગામ : મેથાણ (પાટણ)
7). સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ : મેથાણ (પાટણ)
8). સહકારી દૂધ મંડળી : સુરત જિલ્લામાં
9). સૌપ્રથમ ગુજરાતી સમાચાર પત્ર : મુંબઇ સમાચાર (1822)
10). સૌપ્રથમ ગુજરાતી માસિક સામયિક : બુધ્ધિપ્રકાશ (1856)
11). સૌપ્રથમ કોલેજ : ગુજરાત કોલેજ (અમદાવાદ)
12). સૌપ્રથમ સરકારી શાળા : અમદાવાદ (1826)
13). સૌપ્રથમ અંગ્રેજી શાળા : સુરત (1842)
14). સૌપ્રથમ કન્યા શાળા : હરકુંવર શેઠાણી દ્વારા અમદાવાદમાં (1850)
15). સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ : પાટણ (1923)
16). સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજ : વલ્લભ વિદ્યાનગર
17). સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી : જામનગર (1967)
18). સૌપ્રથમ મહિલા સૈનિક શાળા : ખેરવા (મહેસાણાં)
19). સૌપ્રથમ પાતાળ કૂવો : મહેસાણા
20). સૌપ્રથમ પુસ્તકાલય : સુરત (1824)
21). સૌપ્રથમ રેડિયો કેન્દ્ર : વડોદરા (1939)
22). સૌપ્રથમ રિફાઇનરી : કોયલી (વડોદરા)
23). સૌથી પ્રાચીન નાગર : લોથલ (અમદાવાદ)
24). સૌથી પહેલું સરોવર : સુદર્શન સરોવર (ગિરનાર)
25). સૌથી પ્રાચીન વિદ્યાપીઠ : વલ્લભી વિદ્યાપીઠ (વલ્લભીપૂર)
26). પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શેઠ શગાળશા (રજૂ થઈ ન હતી)
27). પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શ્રીક્રુષ્ણ સુદામા (રજૂ થયેલી)
28). પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા
29). પ્રથમ અઅવાજ રમૂજી ફિલ્મ : ફાંકડો ફિતૂરી
30). પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ : અખંડ સૌભાગ્યવતી
31). પ્રથમ કલર ગુજરાતી ફિલ્મ : લીલુડી ધરતી
32). પ્રથમ અંતરરાષ્ટ્રીય સન્માન મેળવેલી ગુજરાતી ફિલ્મ : કંકુ
Read more
Sthal sanbadhit gk gujarati : : GPSC, PI, PSI/ASI, Dy.so, Nayab mamlatdar, rTalati, Bin sachivalay, Police constable, clark ane all Competitive exam.
Very hard work….
thank you