અગામી સમયમાં યોજાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષાને ધ્યાનમાં લઈને અહીં Talati cum mantri ની Mock Testનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તલાટીની પરીક્ષાના સિલેબસના વિષયો જેવા કે ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ, ગણિતશાસ્ત્ર, અંગ્રેજી વ્યાકરણ, સામાન્ય જ્ઞાન,બૌદ્ધિક કસોટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ mock testમાં 100 પ્રશ્નો આપવામાં આવ્યા છે. જેનો પ્રકાર MCQ છે. તમામ પ્રશ્નોનો જવાબ તમને તરત મળી રહેશે, અને છેલ્લે તમારું સંપૂર્ણ પરિણામ અને તમામ પ્રશ્નોનું સોલ્યુશન પણ મળશે. All The Best
Talati cum Mantri Mock Test
Test name | Talati cum Mantri Mock Test |
Questions | 100 |
Passing mark | 65 |
Exam type | MCQ |
Talati cum Mantri Syllabus | click here |
Talati cum Mantri Old paper | click here |