Join our WhatsApp group : click here

Talati cum Mantri | Mock test | 3

Test nameTalati Mantri
Questions10
Test number3
Exam typeMCQ

Talati cum Mantri Mock test – 1

6139
Created by 3e7f78abeaeb2d7299d8c914dfb501af?s=32&d=mm&r=gChirag

Talati cum Mantri Test - 3

1 / 10

Category: Talati Cum Mantri Test Question

નીચેનામાંથી જયંતી દલાલ લિખિત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે?

2 / 10

Category: Talati Cum Mantri Test Question

“જેની પત્ની મુત્યુ પામી હોય તેવો પુરુષ” શબ્દસમૂહનો એક શબ્દ શોધો.

3 / 10

Category: Talati Cum Mantri Test Question

કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ ‘ચરોતર’ તરીકે ઓળખાય છે?

4 / 10

Category: Talati Cum Mantri Test Question

નીચેનામાંથી કયું જોડકું નદી અને તેના ઉદગમ સ્થાન વિષે ખોટું છે?

5 / 10

Category: Talati Cum Mantri Test Question

પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 68 વર્ષ છે. 8 વર્ષ પછી પિતાની ઉંમર એ પુત્ર કરતાં બે ગણી થતી હોય તો પિતા અને પુત્ર હાલની ઉંમરનો તફાવત કેટલો થાય ?

6 / 10

Category: Talati Cum Mantri Test Question

Fill in the blank with correct preposition: The local team scored three goals……….the first half of the match.

7 / 10

Category: Talati Cum Mantri Test Question

ભારતની પ્રાચીન ચિત્રકળા પ્રારંભિક નમૂના ક્યાંથી મળી આવે છે?

8 / 10

Category: Talati Cum Mantri Test Question

રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઓછું આવવું.

9 / 10

Category: Talati Cum Mantri Test Question

બે ટ્રેનની લંબાઇ 230 મીટર અને 270 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 45 કિમી/કલાક અને 27 કિમી /કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે?

10 / 10

Category: Talati Cum Mantri Test Question

ભારતીય દ્વીપકલ્પનું દક્ષિણ તરફનું સૌથી છેવાડાનું બિંદુ કન્યાકુમારી............ છે.

Your score is

The average score is 52%

0%

4gujarat : : Provaide Gk and job information for GPSC, UPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, Talati, Clerk, ATDO, DY.SO, Nayab Mamlatdar, TET, TAT, HTAT, SSC And All Competitive Examinations.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!