Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

Talati Mantri Mock Test Number: 13

Here Talati Mantri Mock Test No. 13 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Subject : Talati mock test
Test number : 13
Number of questions : 25
Test type : MCQ

Talati Mantri Mock test : 13

1404

Talati Mock test no : 13

તલાટી મંત્રીની ટેસ્ટ સીરિઝ નંબર : 13

1 / 25

Category: Talati Mock test no : 13

1. ‘મયુરવાહિની’ શબ્દનો સમસ ઓળખાવો.

2 / 25

Category: Talati Mock test no : 13

2. ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

3 / 25

Category: Talati Mock test no : 13

3. Change the given sentence into Exclamatory sentence : It is a very nice bird.

4 / 25

Category: Talati Mock test no : 13

4. બે ટ્રેનની લંબાઇ 230 મીટર અને 270 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 45 કિમી/કલાક અને 27 કી.મી/કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

5 / 25

Category: Talati Mock test no : 13

5. ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજયનું ગઠન કરવામાં આવ્યું ?

6 / 25

Category: Talati Mock test no : 13

6. આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : નરસિંહ

7 / 25

Category: Talati Mock test no : 13

7. ‘જેનામાં વૃક્ષ પ્રતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રતિ જ નથી.’ : પંક્તિનો અલંકાર ઓળખાવો

8 / 25

Category: Talati Mock test no : 13

8. Give the noun of ‘observe’

9 / 25

Category: Talati Mock test no : 13

9. સ્વામિ આનંદનું મૂળ નામ શું હતું ?

10 / 25

Category: Talati Mock test no : 13

10. ભારતની પ્રાચીન ચિત્રકળા પ્રારંભિક નમૂના ક્યાંથી મળી આવે છે ?

11 / 25

Category: Talati Mock test no : 13

11. Fill in the blank with correct preposition : Many species of insects were wiped……………when the jungle was cleared.

12 / 25

Category: Talati Mock test no : 13

12. Select a single world for a given phrase/sentence : Belonging or pertaining to an individual from birth

13 / 25

Category: Talati Mock test no : 13

13. શ્રી ભગવતીકુમાર શર્માને તેમના કયા પુસ્તક માટે વર્ષ 1988માં ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ આપવામાં આવ્યો હતો ?

14 / 25

Category: Talati Mock test no : 13

14. કયા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોધપાત્ર પ્રદાન કર્યું છે ?

15 / 25

Category: Talati Mock test no : 13

15. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો : રાધિકા લખતા-લખતા ટીવી જુએ છે. 

16 / 25

Category: Talati Mock test no : 13

16. વઢવાણ ભોગાવો નદી પર કયો બંધ આવેલો છે ?

17 / 25

Category: Talati Mock test no : 13

17. સૌરાષ્ટ્રની કુંવારીકા નદી કઈ છે ?

18 / 25

Category: Talati Mock test no : 13

18. ગુજરાત સરકારની ‘પુર્ણા યોજના’ અંતર્ગત કેટલા વર્ષની કિશોરીઓમાં કુપોષણ અને અનેમિયાની સ્થિતિમાં નિયંત્રણ લાવવાનો ઉદ્દેશ્ય છે ?

19 / 25

Category: Talati Mock test no : 13

19. સંગમ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું હતું ?

20 / 25

Category: Talati Mock test no : 13

20. ભારતીય દ્વીપકલ્પનું દક્ષિણ તરફનું સૌથી છેવાડાનું બિંદુ કન્યાકુમારી ............... છે.

21 / 25

Category: Talati Mock test no : 13

21. Fill in the bank : Fortunately. I ………………… working alone otherwise I would have got really bored at the night shift.

22 / 25

Category: Talati Mock test no : 13

22. કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ “ચરોતર” તરીકે ઓળખાય છે ?

23 / 25

Category: Talati Mock test no : 13

23. Fill in the blank : while the doctor……………… Mr jones this morning, his son ………………… outside (to examine) (to wait)

24 / 25

Category: Talati Mock test no : 13

24. જો એક ચોક્કસ રકમ સાદા વ્યાજે 6 વર્ષમાં બમણી થાય, તો તે જ રકમ ચાર ગણી કેટલા સમયમાં થશે ?

25 / 25

Category: Talati Mock test no : 13

25. બોટાદ કઈ નદીના કિનારે આવેલું છે ?

Your score is

The average score is 51%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment