Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 16

Here Talati Mantri Mock Test No. 16 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Subject: Talati mantri
Test number: 16
Questions: 25
Test type: MCQ

Talati Mantri mock test: 16

2820

Talati Mock test : 16

તલાટી કમ મંત્રી મોક ટેસ્ટ : 16

1 / 25

Category: Talati Mock test : 16

હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું ?

2 / 25

Category: Talati Mock test : 16

Fill in the blanks: ........... hand .......... you write with ?

3 / 25

Category: Talati Mock test : 16

એક અવર્ગીકૃત માહિતીના પ્રથમ 10 અવલોકનનો મધ્યક 18 છે. અને બીજા 40 અવલોકનનો મધ્યક  28 છે. તો બધા 50 અવલોકનોનો મધ્યક કેટલો હશે ?

4 / 25

Category: Talati Mock test : 16

1, 4, 27, 16, 125, ?

5 / 25

Category: Talati Mock test : 16

‘અલ્લાબેલી’ નાટકના લેખક કોણ છે ?

6 / 25

Category: Talati Mock test : 16

‘હિમાલયનો પ્રવાસ’ કોના દ્વારા લખાયેલ છે ?

7 / 25

Category: Talati Mock test : 16

4000 રૂપિયાનું 15% લેખે 3 માસનું સાદું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

8 / 25

Category: Talati Mock test : 16

મુગલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલી હતી ?

9 / 25

Category: Talati Mock test : 16

‘શ્રવણ’ એ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

10 / 25

Category: Talati Mock test : 16

‘અજામિલાખ્યાન’ ના રચિયતા કોણ છે ?

11 / 25

Category: Talati Mock test : 16

નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે ?

12 / 25

Category: Talati Mock test : 16

‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા વિષયનો ગ્રંથ છે ?

13 / 25

Category: Talati Mock test : 16

નીચેનામાંથી મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો.

14 / 25

Category: Talati Mock test : 16

આપેલ શબ્દ માટે રૂઢીપ્રયોગનો સાચો અર્થ લખો : ‘પડો વગડાવવો’

15 / 25

Category: Talati Mock test : 16

રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

16 / 25

Category: Talati Mock test : 16

નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ નથી ?

17 / 25

Category: Talati Mock test : 16

એક સંખ્યાને 20% વધારવામાં આવે છે, અને પછી 20% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં શું ફેરફાર થાય ?

18 / 25

Category: Talati Mock test : 16

‘બોમ્બે હાઇ’ એ ખનિજતેલનું ઉત્પાદન કયારે શરૂ કર્યું ?

19 / 25

Category: Talati Mock test : 16

‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો ?

20 / 25

Category: Talati Mock test : 16

પોળો ઉત્સવ ગુજરાતનાં કયા તાલુકામાં ઉજવાય છે ?

21 / 25

Category: Talati Mock test : 16

નીતિઆયોગમાં 4 કેન્દ્રિય મંત્રીઓ પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

22 / 25

Category: Talati Mock test : 16

Which is the correct spelling ?

23 / 25

Category: Talati Mock test : 16

“દયાપાત્ર” શબ્દનો સમાસ ઓળખાવો.

24 / 25

Category: Talati Mock test : 16

રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણુંક કરતા નથી ?

25 / 25

Category: Talati Mock test : 16

જિપ્સી કોનું ઉપનામ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!