Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 19

Here Talati Mantri Mock Test No. 19 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mantri
Test number: 19
Question: 25
Test type: Mcq

Talati Mantri Mock test : 19

2493

Talati Mock test : 19

Talati Mock test : 19

1 / 25

Category: Talati Mock test : 19

લોહીની સગાઈ ક્રુતિમાં ‘મંગુ’ પાત્ર સાથે નીચેનામાંથી જોડાયેલા છે ?

2 / 25

Category: Talati Mock test : 19

એક ટ્રેનની લંબાઇ 400 મીટર છે. તે 2 કી.મી લાંબા પુલ ઉપરથી 75 કી.મી/કલાકની ઝડપે પસાર થાય છે, તો ટ્રેનને આ પુલના એક છેડેથી બીજા છેડે સુધી પસાર કરતાં કેટલો સમય લાગે ?

3 / 25

Category: Talati Mock test : 19

સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ‘ઘોળાવીરા’ ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું છે ?

4 / 25

Category: Talati Mock test : 19

‘વગડાનો શ્વાસ’ નામનો કાવ્યસંગ્રહ આપનાર તથા ‘વનાંચલ’ નામનો નિબંધ આપનાર કોણ છે ?

5 / 25

Category: Talati Mock test : 19

સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહ છે ?

6 / 25

Category: Talati Mock test : 19

વિટામિન-ડી નું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન..........છે.

7 / 25

Category: Talati Mock test : 19

નીચેનામાંથી કયો રોકડિયો પાક નથી ?

8 / 25

Category: Talati Mock test : 19

શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

9 / 25

Category: Talati Mock test : 19

કામના, એષણા, મનોરથ શબ્દ માટે કયો પર્યાય યોગ્ય છે ?

10 / 25

Category: Talati Mock test : 19

Select proper question tag : They won’t do that, ………..?

11 / 25

Category: Talati Mock test : 19

છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : આકાશે સંધ્યા ખીલી’તી માથે સાતમ કેરો ચાંદ

12 / 25

Category: Talati Mock test : 19

‘ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી છે.’ : આ વિધાનમાં કયો અલંકાર છે ?

13 / 25

Category: Talati Mock test : 19

350ના 16% + 460 ના 40% = ?

14 / 25

Category: Talati Mock test : 19

એક વ્યક્તિના પગારમાં 50% નો વધારો થાય છે. અને પછી 25% નો ઘટાડો થાય છે. તો તેના પગારમાં કેટલા ટકા વધારો થયો હશે ?

15 / 25

Category: Talati Mock test : 19

નીચેનામાંથી યુગાન્ડાની રાજધાની કઈ છે ?

16 / 25

Category: Talati Mock test : 19

Fill in the blank with correct adjective : I didn’t get ………..sleep last night.

17 / 25

Category: Talati Mock test : 19

‘હડફ’ તળપદા શબ્દનો સાચો અર્થ કયો છે ?

18 / 25

Category: Talati Mock test : 19

ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ જણાવો ?

19 / 25

Category: Talati Mock test : 19

છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે.

20 / 25

Category: Talati Mock test : 19

લોર્ડ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી હતી ?

21 / 25

Category: Talati Mock test : 19

ખાનવાના મેદાનમાં રાણા સાંગાને હરાવનાર મુઘલ સમ્રાટ કોણ હતા ?

22 / 25

Category: Talati Mock test : 19

એક રકમનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. 1680 હોય તો તે રકમ શોધો.

23 / 25

Category: Talati Mock test : 19

Fill the blank with correct adverb : …………….. I Have got a meeting in New York.

24 / 25

Category: Talati Mock test : 19

‘ખેડબ્રહ્મા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

25 / 25

Category: Talati Mock test : 19

ચાર ક્રમશ: એકી સંખ્યાઓની સરેરાશ 50 હોય તો પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!