Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

Talati Mantri Mock Test Number : 20

Here Talati Mantri Mock Test No. 20 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mantri
Test number: 20
Question: 25
Test type: Mcq

Talati Mantri mock test : 20

/25
0 votes, 0 avg
2206

Talati Mock test : 20

Talati mantri Mock Test : 20

1 / 25

Category: Talati Mock test : 20

‘કાદંબરી’ નામના કાવ્યની રચના કોણે કરી છે ?

2 / 25

Category: Talati Mock test : 20

‘દરિયાલાલ’ નામની દરિયાઈ નવલકથા આપનાર સાહિત્યકાર કોણ છે ?

3 / 25

Category: Talati Mock test : 20

મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકની કઈ કલમ મેઘાણી સાંભળતા હતા ?

4 / 25

Category: Talati Mock test : 20

ગુજરાતમાં નાઇકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?

5 / 25

Category: Talati Mock test : 20

Fill in the blank with correct conjunction : We had to wait………Tuesday to pick up our dog Dicken from the vet ?

6 / 25

Category: Talati Mock test : 20

ગુજરાતનાં ભરુચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ?

7 / 25

Category: Talati Mock test : 20

જિલ્લા કોર્ટમાં પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

8 / 25

Category: Talati Mock test : 20

જલારામ બાપા અને વાલારામ બાપા કોના શિષ્યો હતા ?

9 / 25

Category: Talati Mock test : 20

વર્તુળનાં કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ............કહે છે ?

10 / 25

Category: Talati Mock test : 20

પરિક્ષાર્થીને પાસ થવા માટે 35 ટકા ગુણ જરૂરી છે. આ પરીક્ષામાં હિરેન 296 ગુણ મેળવે છે અને 19 ગુણથી નાપાસ થાય છે, તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે ?

11 / 25

Category: Talati Mock test : 20

Fill in the blank with correct adjective : We saw ………… animals at the zoo.

12 / 25

Category: Talati Mock test : 20

ભારતનાં પ્રથમ નાણાંપંચનાં અધ્યક્ષ કોણ હતા ?

13 / 25

Category: Talati Mock test : 20

‘પ્રગટ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ?

14 / 25

Category: Talati Mock test : 20

મુગલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલી હતી ?

15 / 25

Category: Talati Mock test : 20

નીચે અપેલાં વાકયોમાંથી ‘નિપાત’ શોધીને લખો : ‘હવે એક જ ઉપાય છે.’

16 / 25

Category: Talati Mock test : 20

‘વાવે તે લણે’ વાકયમાં સર્વનામનો પ્રકાર દર્શાવો.

17 / 25

Category: Talati Mock test : 20

એક વેપારી પાસે બે ઘડિયાળ છે અને તે દરેક ઘડિયાળ રૂ. 800 માં વેચે છે. તેથી એક ઘડિયાળમાં 20% ખોટ અને બીજી ઘડિયાળમાં 20% નફો થાય છે તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયો હશે ?

18 / 25

Category: Talati Mock test : 20

ચૂનીલાલ મડિયાના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ જણાવો ?

19 / 25

Category: Talati Mock test : 20

જે સંખ્યાનાં માત્ર બે ભિન્ન અવયવો હોય તેવી સંખ્યાને કઈ સંખ્યા કહે છે ?

20 / 25

Category: Talati Mock test : 20

‘હુન્નર ખાનની ચઢાઈ’ એ કોણે લખેલું છે ?

21 / 25

Category: Talati Mock test : 20

કંપની શાસનનો છેલ્લો ગવર્નર જનરલ કોણ હતો ?

22 / 25

Category: Talati Mock test : 20

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : કોઈની પણ મદદ ન લેનાર.

23 / 25

Category: Talati Mock test : 20

નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજુથ ખોટું છે ?

24 / 25

Category: Talati Mock test : 20

ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

25 / 25

Category: Talati Mock test : 20

પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment