Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 22

Here Talati Mantri Mock Test No. 22 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mantri
Test number: 22
Question: 25
Test type: Mcq

Talati Mantri Mock test : 22

2174

Talati Mock test : 22

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 22

1 / 25

Category: Talati Mock test : 22

“લોહી ઉકળવું” રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

2 / 25

Category: Talati Mock test : 22

250 મીટર લાંબી ટ્રેન 60 કી.મી/કલાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઇના પુલને કેટલી સેકેન્ડમાં પસાર કરશે ?

3 / 25

Category: Talati Mock test : 22

સમગ્ર ભારતમાં ફકત ગુજરાતમાં જ કયું ખનીજ મળી આવે છે ?

4 / 25

Category: Talati Mock test : 22

3, 4, 9, 6, 27, 8, ?

5 / 25

Category: Talati Mock test : 22

ઘેડની જમીન કેવી રીતે રચાય છે ?

6 / 25

Category: Talati Mock test : 22

અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એક્મમાં મપાય છે ?

7 / 25

Category: Talati Mock test : 22

The antonym of VENERATION

8 / 25

Category: Talati Mock test : 22

Exeuse me, Where can i……….dollars for euro ?

9 / 25

Category: Talati Mock test : 22

ગીરનારની તળેટીમાં કયા રાજવીના શીલાલેખ આવેલા છે ?

10 / 25

Category: Talati Mock test : 22

નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ?

11 / 25

Category: Talati Mock test : 22

Fill in the blanks: ………….much water……….i add to the curry ?

12 / 25

Category: Talati Mock test : 22

બેક્ટેરિયાથી થતો રોગ કયો છે ?

13 / 25

Category: Talati Mock test : 22

 ‘જયભીખ્ખુ’ ઉપનામ કયા સર્જકનું છે ?

14 / 25

Category: Talati Mock test : 22

સંસદની બે બેઠક વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો રાખી શકાય છે ?

15 / 25

Category: Talati Mock test : 22

રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : ‘સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી’

16 / 25

Category: Talati Mock test : 22

દર્શક કોનું તખલ્લુસ છે ?

17 / 25

Category: Talati Mock test : 22

‘મંગળ પાંડે’ નામનું એકાંકી તથા ‘લોહીનું ટીપું’, ‘ખરા બપોર’ અને વહેતા ઝરણા’ જેવા વાર્તાસંગ્રહો આપનાર લેખકો કોણ છે ?

18 / 25

Category: Talati Mock test : 22

“આ ડાળ ડાળ જાણે પગલા વસંતના, ફૂલ-ફૂલ જાણે પગલા વસંતના.....” આ પંક્તિ કયા સર્જકની છે ?

19 / 25

Category: Talati Mock test : 22

રૂ. 40,000 પર 8% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે વ્યાજ મુદ્દલ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)

20 / 25

Category: Talati Mock test : 22

અમદાવાદમાં કઈ મસ્જિદમાં ‘ઝૂલતા મિનારા’ આવેલ છે ?

21 / 25

Category: Talati Mock test : 22

‘ઘરમાં કોઈ બેઠું છે’ વાકયમાં ‘માં’ પ્રત્યય કયા અર્થને વ્યક્ત કરે છે ?

22 / 25

Category: Talati Mock test : 22

‘મેના ગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

23 / 25

Category: Talati Mock test : 22

ગુજરાતનો એક લોકપ્રિય લોક નાટયકલાનો પ્રકાર નીચેનામાંથી કયો છે ?

24 / 25

Category: Talati Mock test : 22

‘ઝેર તો પીધા છે જાણી જાણી’ નવલકથાના સર્જક કોણ છે ?

25 / 25

Category: Talati Mock test : 22

ડો. બી. આર. આંબેડકરની સમાધિ સ્થળનું નામ જણાવો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 55%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!