Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 32

Here Talati Mantri Mock Test No. 32 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mantri
Question: 25
Test number: 32
Test type: Mcq

Talati Mantri Mock test: 32

1920

Talati Mock test : 32

તલાટી મંત્રીની મોક ટેસ્ટ : 32

1 / 25

Category: Talati Mock test : 32

‘કોયા ભગતની કડવી વાણી’ કોની રચના છે ?

2 / 25

Category: Talati Mock test : 32

વિશેષણ શોધીને લખો : ‘તેને વાદળી ચડ્ડી પહેરી હતી’

3 / 25

Category: Talati Mock test : 32

‘ઝંઝા’ નામની ક્રુતિ કોની છે ?

4 / 25

Category: Talati Mock test : 32

ડોલ્ફિન માટે પ્રખ્યાત વાલ્મીકિ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?

5 / 25

Category: Talati Mock test : 32

‘માનસસેવા’ સમાસ ઓળખાવો.

6 / 25

Category: Talati Mock test : 32

ભારતનો સમય ગ્રીનવિચ રેખાથી કેટલો આગળ છે ?

7 / 25

Category: Talati Mock test : 32

નીચેના વાક્યોમાં સાપેક્ષ સર્વનામ દર્શવાતું વાકય કયું છે ?

8 / 25

Category: Talati Mock test : 32

એક વર્ગમાં 120 વિધાર્થીઓ છે. 55% વિધાર્થી ગણિતમાં પાસ થયા છે. તો કેટલા વિધાર્થીઓ ગણિતમાં નાપાસ થયા હશે ?

9 / 25

Category: Talati Mock test : 32

Fill in the blank with correct preposition: Mariam has been angry with me ……… a dew days already.

10 / 25

Category: Talati Mock test : 32

..........ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે.

11 / 25

Category: Talati Mock test : 32

ગુજરાતનાં નાણાં મંત્રી કોણ છે ?

12 / 25

Category: Talati Mock test : 32

‘સાચાં તોયે કાંચા જાણે કાચના બે કચલા’ -પંક્તિનો અલંકાર જણાવો.

13 / 25

Category: Talati Mock test : 32

29 અને 53 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થશે ?

14 / 25

Category: Talati Mock test : 32

‘એવું એક ઘર હોય’ અને ‘ધિંગામસ્તી’ જેમાં કાવ્યસંગ્રહો આપનાર તથા ‘મારી બારીએથી’ જેવા નિંબધ આપનાર સર્જક કોણ છે ?

15 / 25

Category: Talati Mock test : 32

પેરુ દેશની રાજધાની કઈ છે ?

16 / 25

Category: Talati Mock test : 32

‘ભૂરું છે નભ સ્વચ્છ દીસતી એક નથી વાદળી’ -પંક્તિનો છંદ જણાવો.

17 / 25

Category: Talati Mock test : 32

Fill in the blank: He often ………… to the cinema because he loves movies.

18 / 25

Category: Talati Mock test : 32

નીચેનામાંથી કઈ ક્રુતિ ફાધર વાલેસની છે ?

19 / 25

Category: Talati Mock test : 32

સંધિ જોડો : સુ + અલ્પ

20 / 25

Category: Talati Mock test : 32

નીલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલ છે ?

21 / 25

Category: Talati Mock test : 32

મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોતમ મળ્યું – રેખાંકિત શબ્દનો સમાસનો પ્રકાર ઓળખાવો.

22 / 25

Category: Talati Mock test : 32

સૌરાષ્ટ્રમાં સુધારા ચળવળની શરૂઆત કોણે કરી હતી ?

23 / 25

Category: Talati Mock test : 32

એક શાળામાં 1210 વિધાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 4 : 7 છે. ઓછામાં ઓછા કેટલા નવા છોકરા જોડાય તો છોકરા અને છોકરીઓનું પ્રમાણ 5 : 7 થાય ?

24 / 25

Category: Talati Mock test : 32

હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું ?

25 / 25

Category: Talati Mock test : 32

Fill in the blank: ………. a sandwich for breakfast?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!