Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

Talati Mantri Mock Test Number: 33

Here Talati Mantri Mock Test No. 33 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mantri
Test number: 33
Question: 25
Test type: Mcq

Talati Mantri mock Test : 33

1338

Talati Mock test : 33

તલાટી મંત્રીની મોક ટેસ્ટ : 33

1 / 25

Category: Talati Mock test : 33

નીચે આપેલ બંધ પૈકીની એક જોડ અયોગ્ય રીતે જોડાયેલ છે, તે જોડ કઈ છે ?

2 / 25

Category: Talati Mock test : 33

એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓમા માપનો ગુણોત્તર 2:3:7 છે તો ત્રિકોણનો પ્રકાર કયો હશે ?

3 / 25

Category: Talati Mock test : 33

“માટીનો મહેંકતો સાદ” નામની નવલકથા કોણે લખી છે ?

4 / 25

Category: Talati Mock test : 33

પ્રાણ થકી પરમાનંદ વા’લો, સદા નિરંતર જેને -અલંકાર ઓળખાવો

5 / 25

Category: Talati Mock test : 33

પહેલા પુરુષ એકવચનનું સર્વનામ કયું છે ?

6 / 25

Category: Talati Mock test : 33

‘ઇન્દુ’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

7 / 25

Category: Talati Mock test : 33

20 મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નિંદતા એક ખેડૂતને 3 દિવસ થાય, તો 40 મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નિંદતા કેટલા દિવસ થાય ?

8 / 25

Category: Talati Mock test : 33

પ્રહલાદ પારેખ વિષે શું સત્ય નથી ?

9 / 25

Category: Talati Mock test : 33

આદર સૂચક નિપાત કયો છે ?

10 / 25

Category: Talati Mock test : 33

‘રાજય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવી છે?

11 / 25

Category: Talati Mock test : 33

Choose the correct article: Is there ……….. post office near here?

12 / 25

Category: Talati Mock test : 33

એક વેપારી બે શર્ટ 1050 રૂ. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 12% ખોટથી અને બીજા શર્ટ 16% નફાથી વેચતા વેપારીને નફો કે નુકશાન થતું નથી. તો 12% ખોટથી વેચતા શર્ટની મૂળ કિંમત શોધો.

13 / 25

Category: Talati Mock test : 33

ભાલકાતીર્થમાં ભગવાન કૃષ્ણએ કયા વૃક્ષની નીચે દેહત્યાગ કર્યો હતો ?

14 / 25

Category: Talati Mock test : 33

Choose the correct meaning of the idiom: He is out and out a reactionary.

15 / 25

Category: Talati Mock test : 33

કોઈપણ લંબચોરસ સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને શું કહે છે ?

16 / 25

Category: Talati Mock test : 33

Give the noun of ‘console’

17 / 25

Category: Talati Mock test : 33

વિશ્વમાં આ તો પહેલો બનાવ છે. : આ વાકયમાં રેખાંકિત વિભક્તિ કયો પ્રકાર દર્શાવે છે ?

18 / 25

Category: Talati Mock test : 33

Complete the proverb : As you sow, so shall you ………..

19 / 25

Category: Talati Mock test : 33

‘કૂથલી’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ .............છે.

20 / 25

Category: Talati Mock test : 33

“સ્પર્શ” નામનો કાવ્યસંગ્રહ આપનાર તથા ‘આ નભ ઝૂકયું તે કાનજી ....’ પંક્તિના સર્જક કોણ છે ?

21 / 25

Category: Talati Mock test : 33

સમાસ ઓળખવો : હાથચાલાકી

22 / 25

Category: Talati Mock test : 33

મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ?

23 / 25

Category: Talati Mock test : 33

નીચેના શબ્દસમૂહ માટે કયો શબ્દ સાચો છે ? “દહી-દૂધ રાખવાનું માટીનું વાસણ”

24 / 25

Category: Talati Mock test : 33

શિવસમુદ્ર ધોધ કઈ નદી પર આવેલો છે ?

25 / 25

Category: Talati Mock test : 33

સાંભળનાર કોઈ હતું જ નહીં ને ? -રેખાંકિત પદનો કૃદંત જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment