Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 34

Here Talati Mantri Mock Test No. 34 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mantri
Test number: 34
Question: 25
Test type: Mcq

Talati Mantri mock test: 34

1941

Talati Mock test : 34

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 34

1 / 25

Category: Talati Mock test : 34

બે સંખ્યાઓનો સરવાળો 36 અને તફાવત 6 છે. તો તેમનો ગુણોત્તર કેટલો ?

2 / 25

Category: Talati Mock test : 34

રૂ. 5,000નો 10% લેખે બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ?

3 / 25

Category: Talati Mock test : 34

Fill in the blank: I …….. tennis every Sunday morning.

4 / 25

Category: Talati Mock test : 34

કચ્છમાં આવેલો રુદ્રમાતા બંધ કઈ નદી પર સ્થિત છે ?

5 / 25

Category: Talati Mock test : 34

Choose the correct article: I left it at ……… office.

6 / 25

Category: Talati Mock test : 34

મેલેરિયા રોગ માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયો છે ?

7 / 25

Category: Talati Mock test : 34

નીચેનામાંથી પર્વતીય પ્રદેશ અને તેના શિખરની કઈ જોડ ખોટી છે ?

8 / 25

Category: Talati Mock test : 34

‘ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય’ ના લેખનકારનું નામ જણાવો ?

9 / 25

Category: Talati Mock test : 34

આપેલા કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે ?

10 / 25

Category: Talati Mock test : 34

નવલરામે ‘મોક ડોકટર’ નું હાસ્યરસિક રૂપાંતર કયા નાટકમાં કર્યું છે ?

11 / 25

Category: Talati Mock test : 34

Fill in the blank with correct adverb : This time tomorrow I will be ……….. working in my garden.

12 / 25

Category: Talati Mock test : 34

Fill in the blank with correct adjective: What about this? Isn’t it ………?

13 / 25

Category: Talati Mock test : 34

નિપાત લખો : ‘વન તો કલ્પના સમાન બની જશે.’

14 / 25

Category: Talati Mock test : 34

વિસાવદર તાલુકો ગુજરાત રાજયના કયા જિલ્લામાં આવેલ છે ?

15 / 25

Category: Talati Mock test : 34

નીચેનામાંથી કઈ જોડ ખનીજ અને તે ગુજરાતમાં સૌથી વધુ પ્રાપ્ત થતાં સ્થળ વિશે ખોટી છે ?

16 / 25

Category: Talati Mock test : 34

આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સમાનર્થી શબ્દ શોધો : ‘કાનન’

17 / 25

Category: Talati Mock test : 34

કલકત્તા ગુજરાતી સાહિત્ય મંડળ તરફથી પ્રગટ થતું વાર્ષિક સાહિત્યિક સામયિક કયું છે ?

18 / 25

Category: Talati Mock test : 34

છ સંખ્યાઓ 9, 14, 19, 26, 28 અને 36 ની સરેરાશ 22 છે. જો દરેક સંખ્યામાં 8 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ શું હશે ?

19 / 25

Category: Talati Mock test : 34

હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષ છે ?

20 / 25

Category: Talati Mock test : 34

ગુજરાતી ભાષાનું પ્રથમ છંદ-પિંગળ વિષયક પુસ્તક કયું છે ?

21 / 25

Category: Talati Mock test : 34

નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ શેખાદમ આબુવાલાનો નથી ?

22 / 25

Category: Talati Mock test : 34

ભારતના બંધારણમાં નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક (CAG) નું નિમણૂક કોણ કરે છે ?

23 / 25

Category: Talati Mock test : 34

એક વર્તુળાકાર બાગનો વ્યાસ 24 મીટર છે. બાગને ફરતે બહારની બાજુએ 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો. મીટરના રૂ. 15 લેખે કેટલો થાય ?

24 / 25

Category: Talati Mock test : 34

ઈચ્છારામ સૂર્યરામ દેસાઇએ સ્થાપેલ સાપ્તાહિકનું નામ જણાવો ?

25 / 25

Category: Talati Mock test : 34

સમાસ ઓળખાવો : ‘મહેશ્વર’

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!