Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

Talati Mantri Mock Test Number: 41

Here Talati Mantri Mock Test No. 41 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mantri
Test number: 41
Question: 25
Type: Mcq

Talati Mantri Mock Test : 41

/25
1252

Talati Mock test : 41

તલાટી મંત્રીની મોક ટેસ્ટ : 41

1 / 25

Category: Talati Mock test : 41

મહેશ પાસે રૂ. 200 નો એક એવો 400 શેર છે. એ રૂ 280 પ્રતિ શેરના ભાવે વેચે છે. જો નફા પર 8% પ્રમાણે ઇન્કમટેક્ષ ભરવાનો હોય તો કેટલા રૂપિયા ઇન્કમટેક્ષ રૂપે ભરવા પડશે ?

2 / 25

Category: Talati Mock test : 41

કયા વિટામિનની ખામી આંખને નુકશાન કરે છે ?

3 / 25

Category: Talati Mock test : 41

સંગીતના વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ?

4 / 25

Category: Talati Mock test : 41

મે પાઠ વાંચ્યો – આ વાક્યનું પ્રેરક વાકય લખો.

5 / 25

Category: Talati Mock test : 41

નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાકય ઓળખી બતાવો.

6 / 25

Category: Talati Mock test : 41

આપણા આદ્ય-ઇતિહાસ વિશેના તથ્યો ચકાસો.

1). શર્યાતીપુત્ર આનર્ત નામ પરથી આ પ્રદેશ આનર્ત તરીકે ઓળખાતો હતો.

2). તેમની રાજધાની કુશસ્થળી હતી જે હાલનુ દ્વારકા છે.

3). પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ શોણિતપૂરના અસુર રાજા બાણની પુત્રી ઉષા સાથે પરણ્યો, જે ‘ઓખા હરણ’ તરીકે જાણીતો છે.

7 / 25

Category: Talati Mock test : 41

Fill in the blank with correct adverb: It will ………. Rain this evening.

8 / 25

Category: Talati Mock test : 41

નીચેનામાંથી કઈ પંક્તિ મિરાંબાઈની નથી ?

9 / 25

Category: Talati Mock test : 41

સંધિ છૂટી પાડો : લાભાલાભ

10 / 25

Category: Talati Mock test : 41

Fill in the blank with correct adjective: Amongst the three brothers, Aditya is the……..

11 / 25

Category: Talati Mock test : 41

Give the noun of accredit

12 / 25

Category: Talati Mock test : 41

ગુજરાતી સાહિત્યની પ્રખ્યાત ક્રુતિ અને તેના પાત્રો વચ્ચેની કઈ જોડ ખોટી છે ?

13 / 25

Category: Talati Mock test : 41

વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ?

14 / 25

Category: Talati Mock test : 41

કયા ચતુષ્કોણના વિકર્ણો સમાન નથી પરંતુ એકબીજાને પરસ્પર કાટખૂણે દુભાગે છે ?

15 / 25

Category: Talati Mock test : 41

ગુજરાત રાજયમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લગાવવામાં આવ્યું ?

16 / 25

Category: Talati Mock test : 41

મહાશાળા એ કયો સમાસ છે ?

17 / 25

Category: Talati Mock test : 41

‘ઝીણી ઝીણી ઝબુકે છે વીજ જો’ : આ પંક્તિમાં અલંકાર કયો છે.

18 / 25

Category: Talati Mock test : 41

ગુજરાત રાજયના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

19 / 25

Category: Talati Mock test : 41

યનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ માનસ વન્ય જીવ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?

20 / 25

Category: Talati Mock test : 41

Fill in the blank : My brother ………. Football in the same club as me.

21 / 25

Category: Talati Mock test : 41

એક પુસ્તકની છાપેલી કિંમત 12% લેખે રૂ 18 વળતર આપવામાં આવે તો તેના પર છાપેલી કિંમત કેટલી હશે ?

22 / 25

Category: Talati Mock test : 41

એક પરીક્ષામાં વિધાર્થીને પાસ થવા માટે 40% ગુણની જરૂર છે. તે 213 ગુણ મેળવે છે અને 27 ગુણથી નાપાસ જાહેર થાય છે તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

23 / 25

Category: Talati Mock test : 41

વહે વેગે નૌકા સરલ સરતી સિંધુ ઉપરે : આ પંક્તિનો છંદ ઓળખાવો.

24 / 25

Category: Talati Mock test : 41

ભાગતા ભૂતની ચોટલી પણ સારી – કહેવતનો અર્થ જણાવો.

25 / 25

Category: Talati Mock test : 41

‘લંડન ઇન્ડિયન સોસાયટી તથા ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન’ નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment