Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 42

Here Talati Mantri Mock Test No. 42 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mantri
Test number: 42
Questions: 25
type: Mcq

Talati Mantri Mock test : 42

/25
1666

Talati Mock test : 42

તલાટી મંત્રી મોક ટેસ્ટ નંબર : 42

1 / 25

Category: Talati Mock test : 42

પંચાયતી રાજનું સૌથી મોટું એક્મ કયું ગણાય છે ?

2 / 25

Category: Talati Mock test : 42

યુગમુર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઇનું જન્મસ્થળ જણાવો.

3 / 25

Category: Talati Mock test : 42

આ ચિત્રો કોણે દોર્યા? વાક્યમાં ‘કોણે’ કર્તા-પદ નીચે પૈકી શું છે ?

4 / 25

Category: Talati Mock test : 42

The antonym of SENILITY

5 / 25

Category: Talati Mock test : 42

30% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 4% નફો થાય ?

6 / 25

Category: Talati Mock test : 42

નીચેના પેકિ કયો શબ્દ “કાળોત્રી” નો વિરુદ્ધાર્થી છે ?

7 / 25

Category: Talati Mock test : 42

‘માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે’ આ કોનું વાક્ય છે ?

8 / 25

Category: Talati Mock test : 42

Select proper question tag : you went on an expensive skiing holiday, ……….. you ?

9 / 25

Category: Talati Mock test : 42

“વૈશંપાયન” કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

10 / 25

Category: Talati Mock test : 42

શેક્સપિયરના ‘ઓથેલો’ નાટકના ખલપાત્રનું નામ શું છે ?

11 / 25

Category: Talati Mock test : 42

ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી ?

12 / 25

Category: Talati Mock test : 42

સામાજિક સાંસ્ક્રુતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ-ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે ?

13 / 25

Category: Talati Mock test : 42

ભારતમાં “થિયોસોફીકલ સોસાયટી” ની સ્થાપના કોણે કરી હતી ?

14 / 25

Category: Talati Mock test : 42

નીચે આપેલ વાકયોમાં રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર દર્શાવો. ‘મને આ પતકોળાની વડી શાની ભાવે.

15 / 25

Category: Talati Mock test : 42

Fill in the blank with correct preposition : Switch off the computer. You have been on it ……… three hours !

16 / 25

Category: Talati Mock test : 42

કોર્ણાકનું સૂર્યમંદિર કઈ શૈલીથી બનાવવામાં આવ્યું છે ?

17 / 25

Category: Talati Mock test : 42

સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો.

18 / 25

Category: Talati Mock test : 42

હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?

19 / 25

Category: Talati Mock test : 42

Fill in the blank : I don’t know why peter is so late. Do you think he …………lost coming here ?

20 / 25

Category: Talati Mock test : 42

એક છોકારાને એક ચોક્કસ સંખ્યાને 12 વડે ગુણવા કહ્યું. તેણે 12ના સ્થાને 21 વડે ગુણવાથી તેનો જવાબ જેટલો આવવો જોઈએ તેના કરતાં 225 વધારે આવ્યો. તો તે ચોક્કસ સંખ્યા શોધો.

21 / 25

Category: Talati Mock test : 42

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ?

22 / 25

Category: Talati Mock test : 42

Give the 1st from of verb of Holding.

23 / 25

Category: Talati Mock test : 42

સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાનો જોવા મળે છે ?

24 / 25

Category: Talati Mock test : 42

એક ચોરસ ખેતરની બજુની લંબાઇ 30 મીટર છે, ખેતરના એક ખૂણે 14 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે. તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો.

25 / 25

Category: Talati Mock test : 42

‘ભૂંગળિયો’ અને ‘પેટી માસ્તર’ નીચેના પૈકી કોની સાથે જોડાયેલા છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!