Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 54

Here Talati Mantri Mock Test No. 54 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mantri
Test number: 54
Question: 25
Type: Mcq

Talati Mantri Mock test: 54

/25
1158

Talati Mock test : 54

તલાટી મંત્રીની મોક ટેસ્ટ : 54

1 / 25

Category: Talati Mock test : 54

અલંકાર ઓળખાવો : સૂરભિત પુલકિત મુખરીત શ્વાસ

2 / 25

Category: Talati Mock test : 54

ભારતીય સંવિધાનમાં અનુચ્છેદ 14 : કાયદા સમક્ષ સમાનતા નો સિદ્ધાંત કયા દેશ માંથી મેળવવામાં આવ્યો ?

3 / 25

Category: Talati Mock test : 54

જર્મનીમાં ‘હિન્દ રષ્ટ્રીય સ્વયંસેવક દળ’ ની રચના કોણે કરી હતી?

4 / 25

Category: Talati Mock test : 54

કચ્છનું નદી તંત્ર કયા પ્રકરનું નદીતંત્ર છે ?

5 / 25

Category: Talati Mock test : 54

571 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને?

6 / 25

Category: Talati Mock test : 54

ચંપાનો રડવાનો અવાજ સંભળાય છે : કૃદંતનો પ્રકાર જણાવો

7 / 25

Category: Talati Mock test : 54

Can you give me ……….water?

8 / 25

Category: Talati Mock test : 54

આધુનિક કવિ કોણ છે ?

9 / 25

Category: Talati Mock test : 54

My grandfather has never flown in an airplane; ……….. does he want to fly in one.

10 / 25

Category: Talati Mock test : 54

કારાકોરમ પર્વતશ્રેણી કયા હિમાલયમાં આવેલ છે ?

11 / 25

Category: Talati Mock test : 54

ગુજરાતમાં જિલ્લા પંચાયતમાં કેટલા સભ્યોની નિયુક્ત કરવા આવે છે ?

12 / 25

Category: Talati Mock test : 54

કોલમ અને તેના સર્જક અંગેનું કયું જોડકું ખોટું છે ?

13 / 25

Category: Talati Mock test : 54

સુરેશ જોશી આગમન પૂર્વે પ્રયોગશીલ વાર્તાઓ આપનાર વાર્તાકાર કોણ છે ?

14 / 25

Category: Talati Mock test : 54

ખો-ખો ની રમતમાં ખેલાડીની સંખ્યા કેટલી હોય છે ?

15 / 25

Category: Talati Mock test : 54

કંકાવટીની માત્રીવાવ ક્યાં આવેલી છે ?

16 / 25

Category: Talati Mock test : 54

નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ?

17 / 25

Category: Talati Mock test : 54

‘હોહોલિકા’ હસ્યનાટકના લેખક કોણ છે ?

18 / 25

Category: Talati Mock test : 54

સલ્તનત કાળ દરમિયાન સૌપ્રથમ કયા વંશની સ્થાપના થઈ હતી?

19 / 25

Category: Talati Mock test : 54

નીચેનામાંથી કયો સર્જક પંડિત યુગનો નથી ?

20 / 25

Category: Talati Mock test : 54

શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : લોભ વગરનું

21 / 25

Category: Talati Mock test : 54

48 મીટર બાજુનું માપ ધરાવતાં સમઘન ઓરડામાં 16 મીટર પહોળાઈ, 12 મીટર ઊંચાઈ અને 24 મીટર લંબાઇ ધરાવતાં કેટલા લંબઘન બોક્સ ગોઠવી શકાય?

22 / 25

Category: Talati Mock test : 54

છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ?

23 / 25

Category: Talati Mock test : 54

તેજપાલની પત્નીનું નામ જણાવો?

24 / 25

Category: Talati Mock test : 54

“જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ...” : આ પંક્તિ કોની છે ?

25 / 25

Category: Talati Mock test : 54

અલંકારના મુખ્ય પ્રકાર .................. છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!