Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test : 62

Here Talati Mantri Test No. 62 is given which includes 25 questions. The given test is prepared according to Talati Mantri Syllabus so that it will prove useful to you. Stay connected with 4Gujarat.com to give Talati Mantra regular test.

Test name: Talati Mnatri
Test number: 62
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test : 62

1261

Talati Mock Test : 62

Talati Mantri Mock Test : 62

1 / 25

સરદાર સંગ્રહાલય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?

2 / 25

રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવા લેખિત ભલામણ કોના દ્વારા આપવામાં આવે છે?

3 / 25

આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ તારવો.

4 / 25

1935માં ભારતીય રિઝર્વ બેન્કની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી?

5 / 25

24 પેરેલલ સરહદ કયા બે દેશોની વચ્ચે છે?

6 / 25

બહુરાષ્ટ્રીય નૌસેના અભ્યાસ મિલન 2022નું આયોજન ભારતના કયા શહેરમાં થયેલ છે?

7 / 25

ગુજરાતી જ્યોતર્ધરિ નું બિરુદ કોને મળ્યું છે?

8 / 25

‘શામળશાનો વિવાહ’ ક્રુતિના કવિ કોણ?

9 / 25

કાટકોણ ત્રિકોણમાં એક કાટખૂણો હોય છે, જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા .............. હોય છે.

10 / 25

મિશ્રધાતુ એલ્નિકો બનાવવા કયા ઘટકનો ઉપયોગ ન થાય?

11 / 25

30, 40, 50, નો ગુ.સા.આ અને લ.સા.અ કેટલો થાય?

12 / 25

આપેલ શબ્દનો સાચો સમાનર્થી જણાવો : વસુંધરા

13 / 25

લાખા ફુલાણીનો પાળિયો કયા આવેલો છે?

14 / 25

દેવડા (ગાળ્યા સાટા) કયા વિસ્તારની પ્રખ્યાત મીઠાઇ છે?

15 / 25

તાલુકા પંચાયતમાં રજા કોણ નક્કી કરે છે?

16 / 25

I have brought my pencils but Karishma has not brought ……………..

17 / 25

ગ્રામ પંચાયતના આખરે એક જ પ્રકારના પ્રકરણ બાબત સાચું શું છે ?

18 / 25

નીચેનામાંથી કયું સુષિર વાદ્ય નથી?

19 / 25

ટકે શેર ભાજી, ટકે શેર ખાજા કહેવતનો અર્થ જણાવો.

20 / 25

This is doctor …………… was trained in Australia.

21 / 25

મુંજ અને મૃણાલ જેવા ઐતિહાસિક પાત્રો કઈ નવલકથામાં આવે છે?

22 / 25

દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ?

23 / 25

નિપાત ઓળખાવો : આવું ટીવી ગામમાં ફકત બે જણને ત્યાં છે

24 / 25

ડિજિટલ કેમરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સૌથી સામાન્ય ચિત્ર ફાઇલસ્વરૂપે કયું છે?

25 / 25

સાયમન કમિશનની નિમણૂક કયા અધિવેશનની તપાસ માટે કરવામાં આવી હતી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે......

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!