Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test : 63

Talati Mantri Mock Test : 63 -અહીં તલાટી મંત્રીની ટેસ્ટ નંબર 63 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરિક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name : Talati Mantri
Test number: 63
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test : 63

1030

Talati Mock Test : 63

Talati Mock Test : 63

1 / 25

એક બેગમાં રૂ. 30 મી કિંમતના 25 પૈસા અને 5 પૈસા કેટલાક સિક્કા 1 : 2 : 3 ના ગુણોત્તરમાં છે, તો તેમાં 5 પૈસાના કેટલા સિક્કા હશે?

2 / 25

કચ્છ અને ભાવનગર પછી કયો જિલ્લો ત્રીજું ભૂકંપનું એપી સેન્ટર ગણાય છે?

3 / 25

વિશ્વની બીજા ક્રમની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યું ઓફ ઇક્વાલિટી’ નું નિર્માણ કયા કરાયું છે?

4 / 25

“ભારત ગરીબ છે કારણ કે તેમના ગામડા ગરીબ છે” – આ કથન કયા નેતાનું છે?

5 / 25

કયા રાજ્યના ગંજમ જિલ્લાએ પોતાને બાલ વિવાહ મૂક્ત જિલ્લો જાહેર કર્યો?

6 / 25

બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત પંચાયત માટે અનામત બેઠકોની જોગવાઈ છે ?

7 / 25

‘કલહંસી’ નવલકથા કોણે આપી?

8 / 25

ધૂમકેતુની કઈ નવલકથા સામાજિક છે?

9 / 25

સાચો વિરોધી શબ્દ ઓળખાવો : ઉદાર

10 / 25

The two girls looked at …………… in the mirror and laughed out loud.

11 / 25

સૌપ્રથમ બ્લ્યુ-ટૂથનો વિચાર..............કંપની દ્વારા કરવામાં આવ્યો હતો.

12 / 25

જે મંદિરોમાં પ્રદક્ષિણાપથ મંદિરની અંદર હોય તેને કેવું મંદિર કહે છે?

13 / 25

ઝમકુનું પાત્ર કઈ નવલકથાનું છે?

14 / 25

નીચેના પૈકી કયા રાજા મહાન ખગોળ શાસ્ત્રી હતા?

15 / 25

ભારતમાં મત્સ્ય ઉદ્યોગની ઝડપી વૃદ્ધિને શું કહેવામા આવે છે?

16 / 25

માનવ કાનમાં કેટલા હાડકા હોય છે?

17 / 25

અલંકાર ઓળખાવો : આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના

18 / 25

અખિલ ભારતીય સેવાઓનું વિસર્જન કરવાની સત્તા કોણે આપવામાં આવી છે?

19 / 25

કયા દેશનો સાગર તટ સૌથી લાંબો છે?

20 / 25

આણંદમાં 1857ના વિપ્લવની આગેવાની કોણે લીધી હતી?

21 / 25

બ્રિટિશ અમલ દરમ્યાન ઇ.સ ...........માં બાળકીની હત્યા કરવા ઉપર પ્રતિબંધ મુકાયો.

22 / 25

બાસ્કેટબોલ રમતની શોધ કરનારનું નામ શું હતું?

23 / 25

નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી?

24 / 25

પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે?

25 / 25

અલંકાર ઓળખાવો : અમારા વર્ગનો હોશિયાર વિધાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!