Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Talati Mantri Mock Test: 67

Talati Mantri Mock Test: 67 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 67 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સીલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Talati Mantri: Talati Mantri
Test number: 67
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 67

1818

Talati Mock Test : 67

Talati Mock Test : 67

1 / 25

રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો : ધોરિયાની કુણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો.

2 / 25

ગોધરા ખાતે આવેલી ગોવિંદગુરુ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ?

3 / 25

કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કયા વંશની માહિતી પૂરી પાડે છે?

4 / 25

Which is …………….longest river in the world?

5 / 25

સોરઠના મિરાબાઈ તરીકે ઓળખાયેલા ભક્ત કવિયીત્રિ ગંગાસતીના સાસરિયાનું ગામ ભાવનગર જિલ્લાનું ........... હતું.

6 / 25

એક કર્મચારીનું ભથ્થું તેના મૂળ પગારના 165% છે. જો કુલ પગાર રૂ. 11925 મળતો હોય, તો તેનો મૂળ પગાર કેટલો થાય?

7 / 25

‘ધૂમકેતુ’ નું મૂળ નામ શું છે?

8 / 25

કોની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે?

9 / 25

“વાયુની ઘનતા તેના અણુ વજનની અડધી હોય છે” વાયુ સંસારનો આ નિયમ જણાવો.

10 / 25

કાળુ અને રાજુ કઈ ક્રુતિના પાત્રો છે?

11 / 25

અલંકાર ઓળખાવો : ખારવા મોગરાના ફૂલ

12 / 25

આઠમી સદીના મધ્યભાગમાં બંગાળમાં કયા વંશનુ શાસન હતું?

13 / 25

ખીરસરા ............ જિલ્લામાં આવેલ છે.

14 / 25

કયું પક્ષી ‘સોન ચીડિયા’ તરીકે ઓળખાય છે?

15 / 25

દેશના સૌથી વધુ વિસ્તારમાં કયા પ્રકારની જમીન આવેલી છે?

16 / 25

સિંધુખીણ સભ્યતાની નગરરચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી?

17 / 25

વોલીબોલ રમતને પહેલાં કયા નામથી ઓળખવામાં આવતી હતી?

18 / 25

બંગાળના ભાગલા કયા વાઇસરોયે કર્યા હતા?

19 / 25

મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું?

20 / 25

‘She sat at the window the evening invade the avenue’ The gender of the word ‘window’ is?

21 / 25

સમાસ ઓળખાવો : પંચવટી

22 / 25

કયા માતાનું ખિજડાના લાકડામાંથી ઘડેલું સ્વરૂપ પૂજાય છે?

23 / 25

નીચેનામાંથી એક ક્રુતિ નવલકથા દર્શવતી નથી શોધો.

24 / 25

ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા અશોકના શીલાલેખ કઈ લિપિમાં છે?

25 / 25

પૃથ્વી સપાટી પરનું એ સ્થળ જ્યાં ભૂકંપમોની સૌ પ્રથમ પહોંચતા હોય છે તેને ............. કહે છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!