Join our whatsapp group : click here

Talati Mantri Mock Test: 70

Talati Mantri Mock Test: 70 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 70 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name:Talati Mantri
Test number:70
Question:25
Type:MCQ

Talati Mantri Mock Test: 70

1183

Talati Mock Test : 70

Talati Mock Test : 70

1 / 25

Category: Talati Mock Test : 70

ધર્મેશ્વરી વાવ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે?

2 / 25

Category: Talati Mock Test : 70

Everything ………. Fine when it’s done correctly.

3 / 25

Category: Talati Mock Test : 70

એક દીવાલ ઘડિયાળમાં અત્યારે 3 : 00 વાગ્યાનો સમય થયો છે. જો મિનિટ કાંટો પૂર્વ દિશા દર્શાવતો હોય, તો કલાક કાંટો કઈ દિશા તરફ હોય?

4 / 25

Category: Talati Mock Test : 70

729 + 27.9 + 7.29 + 0.729 + 0.0279 + 0.00729 = ?

5 / 25

Category: Talati Mock Test : 70

જિલ્લા પંચાયતના સંબધોમાં અધિકારીઓની વાપસ કરવાની સત્તા કોની પાસે છે?

6 / 25

Category: Talati Mock Test : 70

નરસિંહરાવ દિવેટિયાના ઉપનામ બાબતે કયો વિકલ્પ ખોટો છે?

7 / 25

Category: Talati Mock Test : 70

અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબી બાજુથી 5માં અક્ષર અને જમણી બાજુથી 7માં અક્ષરની વચ્ચે કુલ કેટલા અક્ષરો આવે છે?

8 / 25

Category: Talati Mock Test : 70

ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?

9 / 25

Category: Talati Mock Test : 70

નીચેનામાંથી કઈ નવલકથા મુનશીની નથી.

10 / 25

Category: Talati Mock Test : 70

નિનાઈ ધોધ ક્યાં જિલ્લામાં આવેલ છે?

11 / 25

Category: Talati Mock Test : 70

This is ……… answer to ………..problem that our teacher gave us.

12 / 25

Category: Talati Mock Test : 70

A એક ખુરશી B ને 5 % નફો ઉમેરી વેચે છે. B તે ખુરશી 10% નફો ઉમેરીને C ને વેચે છે. જો C તે ખુરશી રૂ. 462 માં ખરીદે તો A એ આ ખુરશી કેટલા રૂપિયામાં ખરીદી હશે?

13 / 25

Category: Talati Mock Test : 70

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : મુસાફરી દરમિયાન ખરચવાની રકમ

14 / 25

Category: Talati Mock Test : 70

નીચેનામાંથી કયો ઘાટ મુંબઈ-પુણેને જોડે છે?

15 / 25

Category: Talati Mock Test : 70

‘ટીપુ સુલતાન’ શીર્ષકથી લખાયેલી અધૂરી નવલકથા કોની છે?

16 / 25

Category: Talati Mock Test : 70

152, 148, 156, 152, ...........

17 / 25

Category: Talati Mock Test : 70

સર્જક અને તેને અપાયેલ બિરુદની એક જોડી ખોટી છે શોધો?

18 / 25

Category: Talati Mock Test : 70

5E, 7G, 9I, 11K, ............

19 / 25

Category: Talati Mock Test : 70

સાચો વિરોધી શબ્દ ઓળખાવો

20 / 25

Category: Talati Mock Test : 70

‘Light of Asia’ (એશિયાના જ્યોતિપૂંજ) તરીકે કોને ઓળખવામાં આવે છે?

21 / 25

Category: Talati Mock Test : 70

રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યાં વર્ષમાં કરવામાં આવી?

22 / 25

Category: Talati Mock Test : 70

નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા ભેટ-વેરો નાંખવામાં આવ્યો?

23 / 25

Category: Talati Mock Test : 70

The robbers were caught because they had left………. Fingerprints behind.

24 / 25

Category: Talati Mock Test : 70

કઈ વિગત ખોટી છે?

25 / 25

Category: Talati Mock Test : 70

જે ગામનાં જે ઢોરને ગૌચરમાં મફત ઢોર ચરાવવાનો હક્ક છે તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 50%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!