Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 76

Talati Mantri Mock Test: 76 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 76 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 76
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 76

1191
Created on

Talati Mock Test : 76

1 / 25

ACE, BDF, CEG, ................

2 / 25

પ્રસિદ્ધ શિવની ત્રિમુર્તિનું શિલ્પ નીચેનામાંથી કઈ ગુફામાં આવેલું છે?

3 / 25

નીચેનામાંથી કઈ નદી સિંધુની સૌથી મોટી સહાયક નદી છે?

4 / 25

એક નળાકારની ત્રિજ્યામાં 50% નો ઘટાડો કરવામાં આવે તથા તેની ઊંચાઈમાં 50% નો વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં કેટલા ટકા ઘટાડો થાય?

5 / 25

His father reprimanded him for missing his piano lesson. -give the meaning of underlined word.

6 / 25

મહાન ફૂટબોલર પેલે કયા દેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા?

7 / 25

Patricia isn’t 18 yet, ................. she?

8 / 25

ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને નવરત્ન દરજ્જો તરીકે ઓળખાવ્યા?

9 / 25

ઇ.સ 1887માં ગોવિંદ રાનડેએ ...............સંસ્થાની સ્થાપના કરી.

10 / 25

હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશળપર કઈ નદીના કિનારે આવેલું છે?

11 / 25

ચિત્ર-વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?

12 / 25

પટારાની સૌપ્રથમ શોધ કોણે કરી હતી?

13 / 25

ભારતીય સંસ્કૃતિમાં કેટલા પ્રકારના લગ્નનો ઉલ્લેખ કરવામાં આવે છે?

14 / 25

ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે?

15 / 25

ગુજરાત પંચાયત સેવામાં બદલીનો હૂકુમ કોણ કરે છે?

16 / 25

કોઈ સંખ્યાને 361 વડે ભાગતા શેષ 47 મળે છે, તો તે સંખ્યાને 19 વડે ભાગતાં શેષ કેટલી મળે?

17 / 25

ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

18 / 25

ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો?

19 / 25

‘આદિલ’ મન્સૂરીનું પૂરું નામ જણાવો.

20 / 25

જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત નીચે કોઈપણની કેટલા મહિનાની વધુ રજા મંજૂર ના કરી કરી શકે?

21 / 25

જગત મંદિર તરીકે પ્રખ્યાત મંદિર કયા જિલ્લામાં આવેલ છે?

22 / 25

અમ્બુબાચી મેળો કયા ભરાય છે?

23 / 25

“નીતિ આયોગ” ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી?

24 / 25

શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ઢોરને બાંધવાની જગ્યા

25 / 25

નિપાત ઓળખાવો : નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!