Join our whatsapp group : click here

Talati Mantri Mock Test: 86

Talati Mantri Mock Test: 86 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 86 આપવામાં આવે છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 86
Type: MCQ
Question: 25

Talati Mantri Mock Test: 86

629

Talati Mock Test : 86

Talati mock test : 86

1 / 25

નીચેના આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી?

2 / 25

કાવ્ય સંગ્રહ અને ક્રુતિ અંગે કયો વિકલ્પ ખોટો છે?

3 / 25

દર્શનનું સ્થાન એક હરોળમાં ડાબી બાજુથી 15મુ છે. તથા ગૌતમનું સ્થાન જમણી બાજુથી 12મુ છે. ગૌતમ, દર્શનની જમણી બાજુએ છે, તે બંનેની વચ્ચે 4 વિધાર્થીઓ હોય, તો હરોળમાં કુલ કેટલા વિધાર્થીઓ હોય?

4 / 25

જૂના ગુજરાતી નાટકોમાં, કોના નાટકો ‘શિખામણિયા’ તરીકે ઓળખાતા હતા?

5 / 25

શબ્દાનુંપ્રાસ અલંકાર કોને કહેવાય?

6 / 25

રમેશ મોહનલાલ પારેખ કઈ જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા?

7 / 25

જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?

8 / 25

રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : કાને અથડાવું

9 / 25

બીજી પંચવર્ષીય યોજનાની વ્યહ રચના સાથે કોનું નામ સંકળાયેલ છે?

10 / 25

કબડ્ડીની એક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે?

11 / 25

‘આપણા દેશમાં આપણું રાજ્ય’ સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

12 / 25

‘સંજેલી’ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે?

13 / 25

જૈન ધર્મના ત્રેવીસમાં તીર્થકર ................હતા.

14 / 25

‘બટર ફલાય સ્ટોક’ શબ્દ કઈ રમતમાં વપરાય છે?

15 / 25

મહીસાગર જિલ્લાના કયા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી?

16 / 25

એક વેપારીને એક ઘડિયાળ 10% ની ખોટથી વેચી, પણ જો તેને તેની કિંમત રૂ. 110 વધારે લીધેલ હોત તો, તેને 12% લેખે નફો થયો હતો તો તેની પડતર કિંમત કેટલી હશે?

17 / 25

Let him do this work (change the voice)

18 / 25

સૌથી જૂનામાં જૂનો સેટેલાઈટ ફોન ઓપરેટર ................છે.

19 / 25

પ્રિયકાંત મણિયાર ક્યો વ્યવસાય કરતાં હતા?

20 / 25

નીચેનામાંથી કઈ શૈલી ભારતીય અને ગ્રીક મૂર્તિકળાનું મિશ્રણ છે?

21 / 25

અરબી સમુદ્રમાં આવેલા ભારતીય ટાપુઓની સૌથી અગત્યની લાક્ષણિકતા શું છે?

22 / 25

5 બાળકોની સરેરાશ ઉંમર 12 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતાં સરેરાશ ઉંમર 11 વર્ષની થાય છે, તો આવનાર બાળકની ઉંમર શું હશે?

23 / 25

‘વીરની વિદાય’ કાવ્ય સર્જક કોણ છે?

24 / 25

કઈ જોડ ખોટી છે?

25 / 25

ભારતના બંધારણનો કયો અનુચ્છેદ રાજય વિધાન મંડળની જોગવાઈ કરે છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 45%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!