Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 89

Talati Mantri Mock Test: 89 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 89 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 89
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 89

1079

Talati Mock Test : 89

Talati Mock Test : 89

1 / 25

‘અનંતરાગ’ નવલકથા કોની પાસેથી મળે છે?

2 / 25

જો ગઈકાલે શુક્રવાર હોય તો આવતીકાલના એક દિવસ ઓછીના દિવસે કયો વાર હોય?

3 / 25

સમાસ ઓળખાવો : વરદાન

4 / 25

ઘણી વાર સાલવારીને ADને બદલે કઈ રીતે લખવામાં આવે છે?

5 / 25

કઈ નવલકથામાં ગ્રામોદ્વારની કથા વણાઇ છે?

6 / 25

વિશ્વનું પ્રથમ DMV (ડ્યુઅલ મોડ વિહિકલ) કયા દેશ દ્વારા લોન્ચ કરાયું?

7 / 25

They weren’t very happy with your results, ………….they?

8 / 25

નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનર્થી નથી?

9 / 25

પંચાયતની હદના ફેરફારનો વિષય કયો છે?

10 / 25

ગ્રામપંચાયતમાં સર્કલ ઈન્સપેકટર (વર્ગ-3) (પંચાયત સેવા) ભરવા નિયમો ક્યારથી અમલમાં છે?

11 / 25

શીતળા માતાનું વાહન કયું છે?

12 / 25

ગ્લોબલ ફેમિલી ડે ક્યારે ઉજવાય છે?

13 / 25

અલંકાર ઓળખાવો : મે સાદ કીધો, દીધો ના કે કાન

14 / 25

કઈ આકૃતિની પરીમીતી શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે?

15 / 25

નીચેનામાંથી કોને દક્ષિણ ભારતનો ‘અન્ન ભંડાર’ તરીકે ઓળખવામાં આવે છે?

16 / 25

પાલ ઘાટ કયા રાજ્યમાં સ્થિત છે?

17 / 25

અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું?

18 / 25

એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદી શકે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદી શકે છે. તો બંને ભેગા મળીને ત્રણ ખાડા ખોદતાં કેટલા દિવસ લાગશે?

19 / 25

Choose the opposite gender of the given noun: HEN

20 / 25

ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી કોણ છે?

21 / 25

ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ‘ભારત વર્ષ’ નામ આપવામાં આવ્યું છે?

22 / 25

કેમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયરનું બહુમાન મેળવનાર સર્જક કોણ?

23 / 25

  1. 15, 12, 7, .............

24 / 25

Music sung or played at night below a person’s window -Give on word.

25 / 25

ઓલમ્પિક રમતોના મૂળ કયા દેશમાં છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!