Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test : 90

Talati Mantri Mock Test : 90 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 90 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mnatri
Test number: 90
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test : 90

1105

Talati Mock Test : 90

Talati Mock Test : 90

1 / 25

ભાગાકારની એક ક્રિયામાં ભાજક, ભાગફળ કરતાં 4 ગણો તથા શેષ કરતાં 3 ગણો છે. જો શેષ 4 હોય, તો ભાજ્ય શોધો?

2 / 25

છ બેલ એકસાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે. તે દરેક બેલ 2, 4, 6, 8, 10 અને 12 સેકેન્ડના સામયાંતરે વાગે છે, તો 30 મિનિટના સમય ગાળામાં કેટલી વાર બધા જ બેલ એકસાથે વાગશે?

3 / 25

મંત્રી પરિષદ સામૂહિક રોતે કોને જવાબદાર છે?

4 / 25

સબસોનિક અને સુપર સોનિક શબ્દ શેના માટે વપરાય છે?

5 / 25

કરસનદાસ મૂળજીની સામે કયો કેસ ચાલેલો?

6 / 25

મુદ્રારાક્ષસની રચના કોણે કરી હતી?

7 / 25

MS Excel માં પાંચમી કોલમ અને સાતમી રો નું સેલ એડ્રેસ કયું છે?

8 / 25

ભારતમાં પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’ નું નિર્માણ કોના દ્વારા થયું હતું?

9 / 25

‘છંદરત્નાવલી’ કૃતિના કર્તા કોણ છે?

10 / 25

Words Inscribed on tomb.

11 / 25

ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો.

12 / 25

‘પરમ-8000’ પુણેમાં આવેલી .................કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું.

13 / 25

નીચે આપેલ સાદા વાકયને જોડતાં સંયોજકને વિકલ્પમાંથી શોધો. : શિકારીઓ હજુ આવ્યા ન હોતા. પછી વાતે વળગ્યા.

14 / 25

શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

15 / 25

અમરેલી જિલ્લાના કુલ કેટલા તાલુકા છે?

16 / 25

સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો.

17 / 25

જમ્મુ અને કશ્મીરમાં ગ્રામ પંચાયતોને કયા નામે ઓળખવામાં આવે છે?

18 / 25

‘ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદ માટે છે.’ એમ કોણે કહ્યું?

19 / 25

………..there is no demand for his type of book, I Cannot place an order.

20 / 25

ભો.જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે?

21 / 25

પંચાયતી રાજને બંધારણીય સ્થાન આપવાના પ્રયત્નોમાં કઈ સરકાર સફળ રહી હતી.

22 / 25

નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. : મને શિખામણ આપનાર તું કોણ?

23 / 25

તારાબાઈ અને શાહુ વચ્ચે થયેલા વારસાવિગ્રહમાં શાહુને કોણે જીત અપાવી હતી?

24 / 25

ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી?

25 / 25

“ સ્વફિટ (Swift Code)” કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Previous

Talati Mantri Mock Test : 90

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!