Join our whatsapp group : click here

Most IMP GK: Click here

Talati Mantri Mock Test: 92

Talati Mantri Mock Test: 92 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 92 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 92
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 92

2458

Talati Mock Test : 92

Talati Mock Test: 92

1 / 25

 સાચો વિરોધી શબ્દ ઓળખાવો

2 / 25

ગુજરાત પંચાયત અધિનિયમ, 1961ની જોગવાઈઓ ‘કચ્છ’ જિલ્લામાં ક્યારે લાગુ કરવામાં આવી હતી?

3 / 25

You treated him badly ……………. he is doing the same to you now. 

4 / 25

આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડેરશનનું વડૂમથક કયા આવેલું છે ?

5 / 25

તારાંકિત પ્રશ્નોનો જવાબ કઈ રીતે આપવામાં આવે છે?

6 / 25

દુ:ખનું ઓસડ દહાડા કહેવતનો અર્થ જણાવો.

7 / 25

‘OTCEI’ કયા દેશના એક સ્ટોક એક્સચેન્જનું નામ છે ?

8 / 25

પ્રાદેશિક ચૂંટણી કમિશ્નરને હટાવવા રાષ્ટ્રપતિ દ્વારા કોની સલાહ લેવી અનિવાર્ય છે?

9 / 25

ગ્રામપંચાયતનાં નર્સ-દાયણ (વર્ગ-3), સર્વેયર (વર્ગ-3) હિશાબનીશ (વર્ગ-3) ની ભરતી માટે પંચાયત અધિનિયમની યાદી કઈ છે?

10 / 25

એક બોટ પ્રવાહની દિશામાં 45 km/h ની ઝડપથી જાય છે. તથા પ્રવાહની વિરુદ્ધ દિશામાં 9 km/hr ઝડપથી જાય છે, તો સ્થિર પાણીમાં બોટની ઝડપ કેટલી?

11 / 25

સમાસ ઓળખાવો : અસિત

12 / 25

નીચેના પૈકી કયું GST કાઉન્સિલ બાબતે સાચું છે?

13 / 25

અસ્મક જે દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજનપદ છે તે કઈ નદી કિનારે આવેલું છે?

14 / 25

બાસ્કેટબોલ રમત દરમ્યાન કોઈપણ ખેલાડીની કેટલી ‘અંગત’ ભૂલ થાય ત્યારે રમતમાંથી બાકાત થાય છે?

15 / 25

ગુજરતમાં સૌથી ઊંચા પર્વત ગિરનારના શિખરો પૈકી અંબામાતા, દત્તાત્રેયના શિખરો ઉપરાંત અન્ય ત્રણ શિખરો છે. જેમાં નીચેના કયા શિખરોનો સમાવેશ થતો નથી.

16 / 25

આધુનિક યુગના પ્રવાસ વર્ણન લખતા મહિલા સાહિત્યકારનું નામ જણાવો.

17 / 25

‘બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવ બ્રહ્મથિ જુદો નથી’ આવી કૈવલાદ્વૈતની વિચારધારા કોણે પ્રવર્તાવી હતી?

18 / 25

જમ્મુ કશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલ બોર્ડર પર કયા મેળાનું આયોજન થાય છે?

19 / 25

ગુજરાતના ભૌગોલિક લક્ષણો બાબતે મિચેના વિધાનો કયા સત્ય છે?

1). દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત ધરાવે છે.

2). ગુજરાતના ઉત્તર સરહદેથી મકરવૃત પસાર થતો હોવાથી ગુજરાત અતિશય ગરમ અથવા ઠંડી આબોહવા ધરાવે છે.

3). ગુજરાત આશરે 19.66 લાખ હેક્ટર જેટલી જમીન વન હેઠળ ધરાવે છે.

4). ગુજરાતનાં ડાંગ તથા તાપી વિભાગના વ્યારા ક્ષેત્રમાં ભેજવાળા પાનખર જંગલો આવેલા છે.

20 / 25

“Is she going to Singapore” Najib asked. (change the speech)

21 / 25

એક લાઇનમાં  ગમે તે બાજુથી ગણતરી કરો, તમારો ક્રમ 27મો છે, તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ જોય છે?

22 / 25

રાજુ કઈ નવલકથાની કથાનાયિકા છે?

23 / 25

નીચેના માંથી કયા ભારતીય રાજાએ સિકંદરની શરણાગતિ સ્વીકારવાની મનાઈ કરી હતી?

24 / 25

This is one of the…………….incidents that I came across.

25 / 25

‘ઓરેન્જ સિટી’ તરીકે કયું શહેર જાણીતું છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!