Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 25

Here Talati Mantri Mock Test No. 25 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mnatri
Test number: 25
Question: 25
Test type: Mcq

Talati Mnatri Mock Test : 25

/25
2063

Talati Mock test : 25

તલાટી કમ મંત્રીની મોક ટેસ્ટ : 25

1 / 25

Category: Talati Mock test : 25

ભારતમાં ચા નો પાક કઈ જમીનમાં થાય છે ?

2 / 25

Category: Talati Mock test : 25

કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ?

3 / 25

Category: Talati Mock test : 25

Fill in the blank with correct preposition : I have never been so insulted ……….. a fellow student.

4 / 25

Category: Talati Mock test : 25

‘પાટણ’ કઈ નદીના કિનારે વસેલૂ છે ?

5 / 25

Category: Talati Mock test : 25

Fill in the blank: After Larry ……….. the film on TV, he decided to buy the book. (to see) 

6 / 25

Category: Talati Mock test : 25

‘પ્રિયદર્શિકા’ નામનું નાટક લખનાર કોણ હતા ?

7 / 25

Category: Talati Mock test : 25

લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે ?

8 / 25

Category: Talati Mock test : 25

‘નીશદિન’ શબ્દનો સમાસ જણાવો.

9 / 25

Category: Talati Mock test : 25

40 મીટર લંબાઇ અને 30 મીટર પહોળાઈ માપવાળા રૂમના તળિયામાં ટાઇલ્સ બેસાડવામાં 2 મીટર લંબાઇવાળી કેટલી ચોરસ ટાઇલ્સ જોઈએ ?

10 / 25

Category: Talati Mock test : 25

નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકા પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

11 / 25

Category: Talati Mock test : 25

Fill in the blank: Did you used to …….. with dolls?

12 / 25

Category: Talati Mock test : 25

નીચેનામાંથી ‘પ્રશસ્તિ’ નો વિરોધી શબ્દ જણાવો ?

13 / 25

Category: Talati Mock test : 25

રાજયસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતું ?

14 / 25

Category: Talati Mock test : 25

કયા કવિએ ઝૂલણા છંદનો સવિશેષ ઉપયોગ કર્યો છે ?

15 / 25

Category: Talati Mock test : 25

એન્નૌર અને તુતીકોરીન બંદર કયા રાજયમાં આવેલા છે ?

16 / 25

Category: Talati Mock test : 25

FIFAનું વડુ મથક ક્યાં આવેલું છે ?

17 / 25

Category: Talati Mock test : 25

રૂઢિપ્રયોગ અર્થ શોધીને લખો : ખેલ માંડવો

18 / 25

Category: Talati Mock test : 25

‘કદી મારી પાસે, વન વનતણાં હોત કુસુમો’ -પંક્તિમાં છંદ જણાવો ?

19 / 25

Category: Talati Mock test : 25

પાણિયા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે ?

20 / 25

Category: Talati Mock test : 25

‘અમને નાંખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં’ કોની પંક્તિ છે ?

21 / 25

Category: Talati Mock test : 25

Give the noun of ‘lead’

22 / 25

Category: Talati Mock test : 25

કયું જોડકું સાચું છે ?

23 / 25

Category: Talati Mock test : 25

શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી.

24 / 25

Category: Talati Mock test : 25

Fill in the blanks: ………. You ……….. my book ?

25 / 25

Category: Talati Mock test : 25

પ્રથમ પાંચ વિભાજય પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!