Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 28

Here Talati Mantri Mock Test No. 28 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mnatri
Test number: 28
Question: 25
Test type: Mcq

Talati Mnatri Mock test : 28

/25
1758

Talati Mock test : 28

તલાટી મંત્રીની મોક ટેસ્ટ : 28

1 / 25

Category: Talati Mock test : 28

વિક્રમ સંવંત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિદ્ધ ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. ભૂચર મોરીનું મેદાન ક્યાં આવેલું છે ?

2 / 25

Category: Talati Mock test : 28

નીચેનામાંથી કઈ પંક્તિ ‘નિરંજન ભગત’ની નથી ?

3 / 25

Category: Talati Mock test : 28

જો એક ઓરડાની લંબાઇ 7 મીટર, પહોળાઈ 5 મીટર અને ઊંચાઈ 4 મીટર હોય, તો પ્રતિ ચો. મીટર રૂ. 25 લેખે ઓરડાની ચારેય દીવાલોને રંગવાનો ખર્ચ શું થાય ?

4 / 25

Category: Talati Mock test : 28

નીચેના પૈકી કઈ જયતિ દલાલ લિખિત જાણીતી ગુજરાતી ટૂંકીવાર્તા છે ?

5 / 25

Category: Talati Mock test : 28

બંધારણના આમુખમાં નીચેનામાંથી કોનો ઉલ્લેખ નથી ?

6 / 25

Category: Talati Mock test : 28

ઓરીના રોગ દરમિયાન દર્દીને શેનો ડોઝ આપવામાં આવે છે ?

7 / 25

Category: Talati Mock test : 28

તરણેતરનો મેળો કેટલા દિવસનો હોય છે ?

8 / 25

Category: Talati Mock test : 28

ભારતની પ્રાચીન ચિત્રકળાના પ્રારંભિક નમૂના ક્યાંથી મળી આવે છે ?

9 / 25

Category: Talati Mock test : 28

જો કોઈ ચોક્કસ રકમ સાદા વ્યાજે 6 વર્ષમાં બમણી થાય, તો તે જ રકમ ચાર ગણી કેટલા સમયમાં થશે ?

10 / 25

Category: Talati Mock test : 28

નીચે આપેલ પૈકી કઈ જોડ સત્ય છે ?

11 / 25

Category: Talati Mock test : 28

કયા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

12 / 25

Category: Talati Mock test : 28

દાંડીકુચ વખતે ભારતના વાઇસરોય કોણ હતા ?

13 / 25

Category: Talati Mock test : 28

જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ?

14 / 25

Category: Talati Mock test : 28

ગોલકની ત્રિજ્યા ત્રણગણી કરવામાં આવે તો નવું ધનફળ કરતાં કેટલું ગણું થાય ?

15 / 25

Category: Talati Mock test : 28

પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 68 વર્ષ છે. 8 વર્ષ પછી પિતાની ઉંમર અને એ પુત્ર કરતાં બે ગણી થતી હોય તો પિતા અને પુત્રની હાલની ઉંમરનો તફાવત કેટલો થાય ?

16 / 25

Category: Talati Mock test : 28

‘જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી?’ -પંક્તિનો છંદ ઓળખાવો.

17 / 25

Category: Talati Mock test : 28

ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજયનું ગઠન કરવામાં આવ્યું ?

18 / 25

Category: Talati Mock test : 28

પ્રથમ ત્રીસ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ?

19 / 25

Category: Talati Mock test : 28

આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : ‘નરસિંહ’

20 / 25

Category: Talati Mock test : 28

Fill in the blank with correct adjective : Rajesh is feeling very …………

21 / 25

Category: Talati Mock test : 28

કઈ બે નદી વચ્ચેનો વિસ્તાર “ચરોતર” તરીકે ઓળખાય છે ?

22 / 25

Category: Talati Mock test : 28

A synonym for ALACRITY is

23 / 25

Category: Talati Mock test : 28

અન્ત:પૂર શબ્દનો સમાનાર્થી શોધો.

24 / 25

Category: Talati Mock test : 28

નીચેનામાંથી કયું જોડકું નદી અને તેના ઉદ્દગમ સ્થાન વિશે ખોટું છે ?

25 / 25

Category: Talati Mock test : 28

Change the given sentence into exclamatory sentence: It is a very nice bird.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!