Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 38

Here Talati Mantri Mock Test No. 38 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mantri
Test number: 38
Question: 25
Type: Mcq

Talati Mnatri Mock test : 38

/25
1237

Talati Mock test : 38

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 38

1 / 25

Category: Talati Mock test : 38

“પ્રબુદ્ધ” નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

2 / 25

Category: Talati Mock test : 38

ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

3 / 25

Category: Talati Mock test : 38

વિરલ રૂ. 30 માં પેન ખરીદી એક પેન રૂ. 1.30માં વેચે છે તો તેને કેટલા ટકા નફો થાય ?

4 / 25

Category: Talati Mock test : 38

નીચે આપેલ તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો : માહેલુ –

5 / 25

Category: Talati Mock test : 38

‘યુલિસિસ’ નવલકથામાં કઈ કથનપ્રયુક્તિ છે ?

6 / 25

Category: Talati Mock test : 38

‘જગુપ્સા’ શબ્દનો પર્યાયવાસી શબ્દ જણાવો ?

7 / 25

Category: Talati Mock test : 38

‘લોક સેવા આયોગ’ ના કાર્યોની વિગતો કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ?

8 / 25

Category: Talati Mock test : 38

Fill in the blank : My mother …………. 42 years old next Friday ?

9 / 25

Category: Talati Mock test : 38

‘અપભ્રંશેન તુષ્યન્તિ સ્વેન નાનયેન: ગુર્જરા:’ જૂની ગુજરાતીનું પ્રમાણ આપતું આ વિધાન નીચેનામાંથી કયા ગ્રંથમાં મળે છે ?

10 / 25

Category: Talati Mock test : 38

Complete the proverb: Paddle your own……….

11 / 25

Category: Talati Mock test : 38

નીચેના પૈકી કયું એક પુસ્તક ગાંધીજીએ લખેલ છે ?

12 / 25

Category: Talati Mock test : 38

કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા શું હોય છે ?

13 / 25

Category: Talati Mock test : 38

એક નળ વડે એક ટાંકી 120 મિનિટમાં ભરી શકાય છે. બીજા નળ વડે આ ટાંકી 40 મિનિટમાં ખાલી થાય છે. જો બંને નળ એક સાથે ખુલ્લા કરવામાં આવે તો ટાંકી ખાલી થતાં કેટલો સમય લાગે ?

14 / 25

Category: Talati Mock test : 38

“સોનેરી ચાંદ, રૂપેરી સુરજ” કયા પ્રકારનો સાહિત્યસંગ્રહ છે ?

15 / 25

Category: Talati Mock test : 38

નીચે આપેલ વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. : હું પણ ત્યાં જઈને બેસતો.

16 / 25

Category: Talati Mock test : 38

ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મ સ્થળ જણાવો.

17 / 25

Category: Talati Mock test : 38

ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા ?

18 / 25

Category: Talati Mock test : 38

Fill in the blank with correct conjunction: We are going to wait at the bus stop ……… the rain stops.

19 / 25

Category: Talati Mock test : 38

એક ધંધામાં P અને Q એ 4:3 ના પ્રમાણમાં નફો વહેંચવાનું નક્કી કરે છે. કુલ નફામાંથી 10% નફો ધર્માદામાં આપ્યા બાદ Q ને રૂ. 5400 નફાનો ભાગ મળે છે. આ સંજોગોમાં કુલ નફો કેટલો થયો હશે ?

20 / 25

Category: Talati Mock test : 38

ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબધી મહાનુભાવો અને તેમના નામની કઈ જોડી સાચી નથી ?

21 / 25

Category: Talati Mock test : 38

‘ખૂબ અભિમાન આવી જવું’ માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ?

22 / 25

Category: Talati Mock test : 38

ગ્રામ પંચાયત સ્તરે જમીન મહેસૂલ વસૂલ કોણ કરે છે ?

23 / 25

Category: Talati Mock test : 38

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

24 / 25

Category: Talati Mock test : 38

હાલમાં પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શાહબાજ શરિફે શપથ લીધા છે. તેઓ પાકિસ્તાનના કયા નંબરના વડાપ્રધાન બન્યા છે ?

25 / 25

Category: Talati Mock test : 38

‘શર સંધાન કરવું’ રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!