Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

Talati Mantri Mock Test Number : 44

Here Talati Mantri Mock Test No. 44 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mantri
Test number: 44
Question: 25
Type: Mcq

Talati Mnatri Test : 44

/25
1486

Talati Mock test : 44

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 44

1 / 25

Category: Talati Mock test : 44

‘સબરસ’ નો સમાનાર્થી શોધો.

2 / 25

Category: Talati Mock test : 44

‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.’ : પંક્તિનો અલંકાર ઓળખાવો

3 / 25

Category: Talati Mock test : 44

સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા શું થશે?

4 / 25

Category: Talati Mock test : 44

‘સાર્થ જોડણીકોશ’ ના પ્રકાશન કોણ છે?

5 / 25

Category: Talati Mock test : 44

નીચેના પૈકી કઈ નદી મુખત્રિકોણ (ડેલ્ટા) બનાવટી નથી?

6 / 25

Category: Talati Mock test : 44

ભારતીય દ્વીપકલ્પનું દક્ષિણ તરફનું સૌથી છેવાડાનું બિંદુ કન્યાકુમારી ..........છે.

7 / 25

Category: Talati Mock test : 44

એક બેગમાં કુલ રૂ. 243 ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના  સિક્કા 4 : 5 : 8 ના ગુણોત્તર છે તો તેમાં 25 પૈસાના સિક્કા કેટલાં હશે?

8 / 25

Category: Talati Mock test : 44

‘પ્રણય’ અને ‘અશ્રુ’ ના કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

9 / 25

Category: Talati Mock test : 44

ગુજરાતના કયા સુલતાન મુઘલ બાદશાહ હુમાયુના વિરોધી હતા?

10 / 25

Category: Talati Mock test : 44

નીચેનામાંથી રવાન્ડા રાજધાની કઈ છે ?

11 / 25

Category: Talati Mock test : 44

Which is the correct spelling?

12 / 25

Category: Talati Mock test : 44

‘બૃહદપિંગળ’ ગ્રંથના કર્તા કોણ છે ?

13 / 25

Category: Talati Mock test : 44

‘પીળું ગુલાબ અને હું’ ના નાટયકાર કોણ છે ?

14 / 25

Category: Talati Mock test : 44

‘જિગર અને અમી’ નવલકથાના લેખક કોણ છે ?

15 / 25

Category: Talati Mock test : 44

ભારતના કયા રાજયમાં સૌપ્રથમ RTIનો અમલ થયો?

16 / 25

Category: Talati Mock test : 44

બે ટ્રેનની લંબાઇ 230 મીટર અને 270 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 45 કિ.મી/કલાક અને 27 કિ.મી/કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે?

17 / 25

Category: Talati Mock test : 44

‘મયુરવાહિની’ શબ્દનો સમાસ ઓળખાવો.

18 / 25

Category: Talati Mock test : 44

રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો: મિથુન જમીને ફરવા જતો.

19 / 25

Category: Talati Mock test : 44

રૂઢિપ્રયોગનો અર્થ શોધો : ઓછું આવવું

20 / 25

Category: Talati Mock test : 44

નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખિત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે?

21 / 25

Category: Talati Mock test : 44

મનુષ્યના મગજની ખોપરીમાં કુલ કેટલાં હાડકાં હોય છે?

22 / 25

Category: Talati Mock test : 44

‘જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ’ શબ્દસમૂહનો એક શબ્દ શોધો.

23 / 25

Category: Talati Mock test : 44

નીચેનામાંથી કઈ ક્રુતિ કાલીદાસની નથી?

24 / 25

Category: Talati Mock test : 44

Select a single world for a given phrase/sentence:  A Person who lives a wandering life.

25 / 25

Category: Talati Mock test : 44

જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાવ્યું હતું?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “Talati Mantri Mock Test Number : 44”

Leave a Comment