Join our WhatsApp group : click here

Talati Mock Mantri Test: 75

Talati Mock Mantri Test: 75 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 75 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ મોક ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 75
Question: 25
Type: MCQ

Talati Mock Mantri Test: 75

807

Talati Mock Test : 75

Talati Mock Test : 75

1 / 25

ચિલ્કા સરોવર કયા રાજ્યમાં સ્થિત છે?

2 / 25

ફૂલછાબ ના ભેટપુસ્તક તરીકે પન્નાલાલની કઈ નવલકથા પ્રગટ થઈ?

3 / 25

છાણીબાકોર ચાડિયાનો મેળો અને ઝાલાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?

4 / 25

વિશ્વમાં સૌથી વધુ થોરિયમનું ઉત્પાદન કોણ કરે છે?

5 / 25

નીચેનામાંથી કઈ વિગત અસત્ય છે?

6 / 25

આપેલ કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો : કરતા હોય એમ કરીએ અને છાશની દોણી ભરીએ

7 / 25

વિશ્વામિત્રી નદી કોની સહાયક નદી છે?

8 / 25

નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે?

9 / 25

‘બંધન અને મુક્તિ’ નવલકથા કોની છે?

10 / 25

એક સમૂહમાં 4 વ્યક્તિ A, B, C અને D છે. દરેકના વજન અલગ અલગ છે. A નું વજન ફક્ત B કરતાં ઓછું છે. C, D કરતાં ઓછું વજન ધરાવે છે. D, A કરતાં ઓછું વજન ધરાવે છે. તો સૌથી ઓછું વજન કોનું હશે?

11 / 25

અસાઇત ઠાકરનો સૌથી જૂનમાં જૂનો વેશ કયો છે?

12 / 25

અગ્રવાલ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?

13 / 25

લોકસભાના સભ્યોને કોણ શપથ લેવડાવે છે?

14 / 25

પંચાયતોના હિસાબોના ઓડિટનું કામકાજ કોના હસ્તક મૂકવામાં આવ્યું છે?

15 / 25

You must miss your brother now that he is overseas, …………… you?

16 / 25

if you can’t find your book, you can borrow ……………..

17 / 25

ખયાલ શૈલીના જનક તરીકે કોને ઓળખવામાં આવેછે?

18 / 25

Ceylon is ………………island in………….Indian Ocean.

19 / 25

તાજેતરમાં ઉત્તરપ્રદેશના ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને શું રાખવાની ઘોષણા કરાઇ છે?

20 / 25

નીચેનામાંથી કયું લોકગીત રાજસ્થાનનું લોકસંગીત છે?

21 / 25

નીચેનામાંથી કયા રાજ્યમાં વડાપ્રધાન મોદીના નામે માર્ગ બન્યો?

22 / 25

એક ગામમાં મહામારીના કારણે 5% જન સંખ્યા મૃત્યુ પામી. વાધેલા લોકોમાંથી 20% લોકો ભયભીત થઈમે ગામ છોડીને ચાલ્યા ગયા. જો હાલમાં જનસંખ્યા 4655 હોય, તો ગામની મૂળ જનસંખ્યા કેટલી હતી?

23 / 25

ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના જનક તરીકે................નું નામ જાણીતું છે.

24 / 25

નીચેનામાંથી કયું સિંધુખીણ સભ્યતાનું સૌથી પૂર્વમાં આવેલું સ્થળ છે?

25 / 25

કયા વિટામિનની ઉણપના કારણે નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!