Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

Talati Mantri Mock Test Number: 17

Here Talati Mantri Mock Test No. 17 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mantri
Test number: 17
Test Question: 25
Test type: MCQ

Talati Mock test : 17

2713

Talati Mock test : 17

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 17

1 / 25

Category: Talati Mock test : 17

ગુજરાત દરિયાઈ વ્યાપાર નીતિના આધારે નીચેનામાંથી કયો ગુજરાતના બંદરનો એક પ્રકાર નથી ?

2 / 25

Category: Talati Mock test : 17

‘ઘડીક સંગ’ નિબંધ કોણે આપ્યો છે ?

3 / 25

Category: Talati Mock test : 17

પોંગલ કયા રાજયનો મુખ્ય તહેવાર છે ?

4 / 25

Category: Talati Mock test : 17

એક સંખ્યાના 53% અને 35% નો તફાવત 70 થાય છે. તો તે સંખ્યાના 72% કેટલા ?

5 / 25

Category: Talati Mock test : 17

નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજયસભામાં રજૂ ન થઈ શકે ?

6 / 25

Category: Talati Mock test : 17

‘ભીંત ભૂલવી’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.

7 / 25

Category: Talati Mock test : 17

રાજયોના હિસાબોનું અન્વેષણ (Audit of Account) કયા વિષયની યાદીમાં આવે છે ?

8 / 25

Category: Talati Mock test : 17

પ્રથમ 5 અવિભાજય સંખ્યાઓનો મધ્યક શોધો ?

9 / 25

Category: Talati Mock test : 17

Fill in the blank : This is ………… home. Welcome !

10 / 25

Category: Talati Mock test : 17

‘ફોરવર્ડ બ્લોક’ ની સ્થાપના કોણે કરી હતી ?

11 / 25

Category: Talati Mock test : 17

‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ આ રચના કોની છે ?

12 / 25

Category: Talati Mock test : 17

‘અઢળક ઢાળિયો રે શામળિયો’ -આ પંક્તિમાં અલંકાર જણાવો ?

13 / 25

Category: Talati Mock test : 17

એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતાં ચાર ગણું છે, તો મોટા ખૂણાનું માપ કેટલું થાય ?

14 / 25

Category: Talati Mock test : 17

‘પતિયાર’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

15 / 25

Category: Talati Mock test : 17

આફ્રિકા ખંડમાં આવેલા રવાન્ડા દેશનું ચલણ કયું છે ?

16 / 25

Category: Talati Mock test : 17

‘પ્રતિનિધિને પાછો બોલાવવાનો અધિકાર’ (Right to Recall) નો હક્ક ભારતીય નાગરિકને આપવાનું સૂચન કોણે કર્યું હતું ?

17 / 25

Category: Talati Mock test : 17

નીચનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ?

18 / 25

Category: Talati Mock test : 17

‘પૂજય મોટા’ તરીકે કોણ પ્રખ્યાત છે ?

19 / 25

Category: Talati Mock test : 17

12 ત્રીજીયાવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય ?

20 / 25

Category: Talati Mock test : 17

ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ?

21 / 25

Category: Talati Mock test : 17

‘પોંહે’ તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ કયો છે ?

22 / 25

Category: Talati Mock test : 17

જૈન ધર્મ વિશે નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે ?

23 / 25

Category: Talati Mock test : 17

નીચેના વિધાનોમાંથી કયું અયોગ્ય છે તે જણાવો ?

24 / 25

Category: Talati Mock test : 17

“રેડલિફ રેખા” કયા દેશ વચ્ચેની સીમારેખાને કહેવાય છે ?

25 / 25

Category: Talati Mock test : 17

ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચનું વડુમથક કયા આવેલ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment