Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 23

Here Talati Mantri Mock Test No. 23 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mantri
Test number: 23
Questions: 25
Test type: Mcq

Talati Mock test : 23

/25
2165

Talati Mock test : 23

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 23

1 / 25

Category: Talati Mock test : 23

અધ્યાત્મિક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

2 / 25

Category: Talati Mock test : 23

એક ટાવરની ઊંચાઈ 30 મી છે. સૂર્યનો ઉત્સેધકોણ 45 થાય ત્યારે ટાવરના પડછાયાની લંબાઇ કેટલી થાય ?

3 / 25

Category: Talati Mock test : 23

‘પ્રિયવંદના’ અને ‘સુદર્શન’ એ કયા કવિના સામયિક છે ?

4 / 25

Category: Talati Mock test : 23

કલાપીના પત્ની રમાબાની સાથે આવેલી દાસીનું નામ શું હતું ?

5 / 25

Category: Talati Mock test : 23

‘એક કાંકરે બે પક્ષી મારવા’ કહેવતનો અર્થ જણાવો ?

6 / 25

Category: Talati Mock test : 23

14 પ્રાપ્તાંકનો મધ્યક 16 છે. તે પૈકી બે પ્રાપ્તાંક 15 અને 11 કાઢી નાખીએ તો બાકીના પ્રાપ્તાંકનો મધ્યક કેટલો થાય ?

7 / 25

Category: Talati Mock test : 23

નીચેનામાંથી કયું ચલણ “મોઝામ્બિક” નું છે ?

8 / 25

Category: Talati Mock test : 23

‘ફેલફિતૂર’ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો ?

9 / 25

Category: Talati Mock test : 23

ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું કેન્દ્ર અરસોડિયા કયા જિલ્લામાં આવેલ છે ?

10 / 25

Category: Talati Mock test : 23

‘જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે ......’ આ પંક્તિ કયા સર્જકની છે ?

11 / 25

Category: Talati Mock test : 23

નીચેનામાંથી કયું તખલ્લુસ ‘નરસિંહરાવ દિવેટિયા’ નું છે ?

12 / 25

Category: Talati Mock test : 23

નીચે આપેલ વાકયમાંથી “નિપાત” શોધી લખો : ‘ભૂલચૂક માફ કરશોજી’

13 / 25

Category: Talati Mock test : 23

દીકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ?

14 / 25

Category: Talati Mock test : 23

Choose the correct article : ……………reindeer is a native of Norway.

15 / 25

Category: Talati Mock test : 23

માત્રામેળ છંદમાં કયો 28 માત્રાનો છે ?

16 / 25

Category: Talati Mock test : 23

કવિ કાન્તનો જન્મ ક્યાં થયો હતો ?

17 / 25

Category: Talati Mock test : 23

5, 11, 23, 47, 95, ?

18 / 25

Category: Talati Mock test : 23

ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજિયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ?

19 / 25

Category: Talati Mock test : 23

Give the noun of ‘dust’

20 / 25

Category: Talati Mock test : 23

એક બસ બે કલાકમાં પ્રતિકકલાક 70 કી.મી ની ઝડપે મુસાફરી કરે છે. અને પછીના ત્રણ કલાકમાં 180 કી.મી અંતરે કાપે છે. બસની પ્રતિકલાક સરેરાશ ઝડપ શોધો.

21 / 25

Category: Talati Mock test : 23

‘નવજીવન’ નામનું સામાયિક કોની સાથે સંકળાયેલ છે ?

22 / 25

Category: Talati Mock test : 23

Find the correct spelling :

23 / 25

Category: Talati Mock test : 23

નીચેનામાંથી કયા રાજયો વિષે 73માં બંધારણીય સુધારા અંતર્ગત પંચાયતો સ્થાપવાનો અપવાદ ગણી શકાય ?

24 / 25

Category: Talati Mock test : 23

Select proper question tag : she won’t believe this story,………she ?

25 / 25

Category: Talati Mock test : 23

‘છે ગરીબોના કૂવામાં તેલ ટીપુંય દોહલ્યું ને શ્રીમતોની કબર પર ઘીના દીવા થાય છે’ – આ પંક્તિ કયા વ્યક્તિ સાથે જોડાયેલ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!