Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક મોક ટેસ્ટ : 79

અહીં તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 79 આપવામાં આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તમામ સ્પર્ધાત્મક પરિક્ષાની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name : Talati & jr. clerk
Test number: 79
Question: 25
Type: MCQ

તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક મોક ટેસ્ટ : 79

1283

Talati & jr Clerk Test : 79

તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક મોક ટેસ્ટ : 79

1 / 25

A, B, C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે, તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે?

2 / 25

ગુજરાતના શિક્ષણમાં 10+2+3 નવી શિક્ષણ પ્રણાલી કયા મુખ્યમંત્રીના સમય દરમિયાન દાખલ કરવામાં આવી?

3 / 25

કયા બંધારણીય સુધારા દ્વારા મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભાના વધુમાં વધુ 15% નિશ્ચિત કરવામાં આવી?

4 / 25

‘ભૂમાના કવિ’ તરીકે કોણ ઓળખાય છે?

5 / 25

CGS પધ્ધતિમાં બળનો એકમ કયો છે?

6 / 25

નીચેના પૈકી કયા ગુજરાતમાં ગવાતા ધાર્મિક ગીતોના પ્રકાર છે?

7 / 25

ઇ-મેઈલ તથા ઓનલાઈન ચેટ દરમ્યાન અક્ષર કે ચિન્હો દ્વારા પોતાની ભાવનાઓ વ્યકત કરવાને .............કહેવાય છે.

8 / 25

500 ના કુલ ભાજકોની સંખ્યા શોધો.

9 / 25

ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ) ની જોડીમાંથી કઈ જોડી ખોટી છે?

10 / 25

ગુજરાત રાજયની ઉત્તર-દક્ષિણ લંબાઇ કેટલા કિ.મી છે?

11 / 25

ય, યો, યી, યાં પ્રત્યય કયા કૃદંતને લાગે છે?

12 / 25

વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય?

13 / 25

તાલુકા પંચાયતના સભ્ય કેટલી બેઠકમાં ગેરહાજર રહે તો તેનું સભ્ય પદ ગુમાવે છે?

14 / 25

.................bird won the annual bird singing contest?

15 / 25

ભૂકંપીય તરંગ નીચેના પૈકી .................માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

16 / 25

સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે રાજ્યશ્રય આપ્યો હતો?

17 / 25

નીતિ આયોગ ક્યારથી અમલમાં આવેલ છે?

18 / 25

કયા સમાસનું પૂર્વપદ સંખ્યા વાચક અને ઉત્તરપદ સમૂહનું સૂચન કરે છે?

19 / 25

ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગ્યું?

20 / 25

ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ?

21 / 25

ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા (જનક) કોણ છે?

22 / 25

કિંમત અને માંગ વચ્ચે કેવો સંબધ છે?

23 / 25

બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય તરીકે ચૂંટાઈ આવનારા સૌ પ્રથમ ભારતીય કોણ હતા?

24 / 25

ત્રીજી પેઢીના કમ્પ્યુટર ................કમ્પ્યુટર તરીકે પ્રચલિત બન્યા.

25 / 25

વડોદરાની ગંગાનાથ વિદ્યાલયમાં કયા સાહિત્યકાર નોકરી કરતાં હતા?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!