Join our WhatsApp group : click here

તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર : 60

અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 60 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીના સિલેબાસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati mantri
Test name: 60
Question: 25
Type: Mcq

Talati Mock test number: 60

/25
1134

Talati Mock test : 60

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 60

1 / 25

Category: Talati Mock test : 60

છંદ ઓળખાવો : તે પંખીની ઉપર પથરોં ફેંકતા ફેંકી દીધો

2 / 25

Category: Talati Mock test : 60

તાલુકા પંચાયતના વાર્ષિક હિસાબ અને વહીવટી અહેવાલ કયા રજૂ કરવાના હોય છે ?

3 / 25

Category: Talati Mock test : 60

શોભા તેના પગારમાંથી 20% રકમ ભાડાપેટે ચૂકવે છે. 12% રકમ ભોજન ખર્ચે, 38% વધારાના ખર્ચે પાછળ વાપરે છે. બાકીની રકમની બચત કરે છે. જો તેનો પગાર રૂ. 24000 હોય, તો તેણે બચત કેટલી કરી હશે?

4 / 25

Category: Talati Mock test : 60

આપેલ વિધાન ચકાસો.

1). ધૂમકેતુ : ટૂંકી વાર્તા

2). કાકાસાહેબ કલેલકર : નિબંધ

5 / 25

Category: Talati Mock test : 60

આપેલ શબ્દનો સાચો સમાનર્થી જણાવો : ચૂવું

6 / 25

Category: Talati Mock test : 60

‘કાંચનજંઘા’ નામનો પ્રવાસગ્રંથ કોને આપેલો છે?

7 / 25

Category: Talati Mock test : 60

‘જ્ઞાન સાગર’ નામનું સાપ્તાહિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થતું હતું?

8 / 25

Category: Talati Mock test : 60

નિપાત ઓળખાવો : ત્યાં તો અનિલ અને શ્યામલાલ પણ આવી ગયા.

9 / 25

Category: Talati Mock test : 60

વિટામિન Bની ઉણપથી કયો રોગ થાય છે?

10 / 25

Category: Talati Mock test : 60

The couple …………….child died donated his toys to the orphanage.

11 / 25

Category: Talati Mock test : 60

અલંકાર ઓળખવો : કાળુએ રાજુની ગાળો ગાળથીયે વધુ મીઠી લાગતી.

12 / 25

Category: Talati Mock test : 60

None ………….none under the sun.

13 / 25

Category: Talati Mock test : 60

સિમલા કરાર કોની-કોની વચ્ચે થયા હતા?

14 / 25

Category: Talati Mock test : 60

5% પાણી ધરાવતા ઇથેલોનના દ્વારણને શું કહે છે ?

15 / 25

Category: Talati Mock test : 60

દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો?

16 / 25

Category: Talati Mock test : 60

શાણા વાંકીયાની ગુફાઓ ગુજરાતમાં કયા જીલ્લામાં આવેલી છે ?

17 / 25

Category: Talati Mock test : 60

You have checked the back door, ………….you?

18 / 25

Category: Talati Mock test : 60

છંદ ઓળખાવો : હાવાં ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ

19 / 25

Category: Talati Mock test : 60

પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું?

20 / 25

Category: Talati Mock test : 60

આપેલ વાકય યોગ્ય કર્મણીપ્રયોગ જણાવો : પરમરાજ ઘરમાં રમતી.

21 / 25

Category: Talati Mock test : 60

Can you give me …………. Water?

22 / 25

Category: Talati Mock test : 60

નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. : અમારી માતાને અમે ખોટના હતા.

23 / 25

Category: Talati Mock test : 60

એક ધંધામાં રાહુલ રૂ. 10000 નું રોકાણ 9 મહિના માટે કરે છે તથા અંકિત કેટલાક સમય માટે રૂ. 18000 નું રોકાણ કરે છે. જો બંનેને મળતો નફો સમાન હોય, તો અંકિતને કેટલા સમય માટે મૂડી રોકાણ કર્યું હોય?

24 / 25

Category: Talati Mock test : 60

રૂઢિપ્રયોગનો અર્થ શોધો : દિલ દઈને

25 / 25

Category: Talati Mock test : 60

ગુજરાતનાં સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ઝીંઝુવાડાનો કિલ્લો કયા વંશમાં બંધાયો હતો?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.

Your score is

The average score is 55%

0%

Previous

તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર : 60

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!