Join our WhatsApp group : click here

Talati mock test: 6

Here Talati Cum Mantri Test Series Number 06  is given. In which 15 questions have been included. Each question type will be MCQ. At the end of the test you will be able to see your score and the correct answer to all the questions..

તલાટી મંત્રી ટેસ્ટ : 6

3876

Talati Mock test - 6

Talati Mantri Mock test : 6

1 / 10

Category: Talati Mock test - 6

P અને Q એક કાર્ય અનુક્રમે 15 અને 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેઓ બંને સાથે મળીને શરૂવાતમાં 6 દિવસ કાર્ય કરે છે ત્યાર બાદ P કામ છોડીને જતો રહે છે. તો બાકીનું કાર્ય Q ને પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે ?

2 / 10

Category: Talati Mock test - 6

નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ?

3 / 10

Category: Talati Mock test - 6

Select a single world for a given phrase/sentence : A person, plant or animal who/which is below the usual size

4 / 10

Category: Talati Mock test - 6

ગુજરાત રાજયના પાણી પુરવઠા વિભાગ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી કોણ છે ?

5 / 10

Category: Talati Mock test - 6

ગ્રામ પંચાયતની બેઠક અંગેની જાણ પંચાયત મંત્રી સભ્યોને કેટલા દિવસ અગાઉ કરે છે ?

6 / 10

Category: Talati Mock test - 6

“લાંચિયાનું ગયું રાજય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયાને જુલમ જાહેર છે.” : આપેલ વાકય કોનું છે ?

7 / 10

Category: Talati Mock test - 6

ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ?

8 / 10

Category: Talati Mock test - 6

5, 6, 9, x, 2 અને 10 નો મધ્યક 7 હોય તો ‘x’ ની કિંમત શોધો ?

9 / 10

Category: Talati Mock test - 6

નીચેનામાંથી કઈ નવલકથા “કનૈયાલાલ મુનશી” ની નથી ?

10 / 10

Category: Talati Mock test - 6

Give the noun of Fashioned

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!