Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

Tokyo olympics 2021 questions in gujarati language

tokyo olympics 2021 questions in gujarati language : તાજેતરમાં જાપાનના ટોક્યો ખાતે યોજાયેલ ઓલમ્પિક ખેલ મહોત્સવના સંબધિત જનરલ નોલેજના સવાલ-જવાબ અહીં આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Tokyo olympics 2021 questions in gujarati language

01). ટોક્યો ઓલમ્પિક 2020નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ?

Ans : ટોકિયો (જાપાન)

02). ટોક્યો ઓલમ્પિક 2020નું આયોજનનો સમયગાળો જણાવો ?

Ans : 23 જુલાઇ થી 8 ઓગસ્ટ

03). જાપાનમાં 2021 પહેલા કયા વર્ષમાં ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું ?

Ans : 1964ના વર્ષમાં

04). ટોક્યો ઓલમ્પિક 2020એ કેટલા નંબરનું સંસ્કરણ હતું ?

Ans : 32માં

05). ટોક્યો ઓલમ્પિક 2020ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ધ્વજ વાહક કોણ હતા ?

Ans : મનપ્રીત સિંહ અને મેરિકોમ

06). ટોક્યો ઓલમ્પિક 2020નું ઉદ્ઘાટન સંમારોહની થીમ શું હતી ?

Ans : United by Emotions

07). ટોક્યો ઓલમ્પિક 2020ના સમાપન સંમારોહની થીમ શું હતી ?

Ans : Worlds We Share

08). ટોક્યો ઓલમ્પિક 2020નો mascots (શુંભકર) શું હતું ?

Ans : મીરાઈતોવા

09). ટોક્યો ઓલમ્પિક 2020માં નવી પાંચ રમત ઉમેરવામાં આવી હતી તેના નામ જણાવો ?

Ans : 1). સર્ફિંગ, 2). સ્કેટ બોર્ડિંગ, 3). કરાટે, 4). સ્પોર્ટ ફ્લાયબિંગ, 5). બેઈજ બોલ

10). ટોક્યો ઓલમ્પિક 2020માં સૌથી વધુ મેડલ જીતનાર દેશ કયો છે ?

Ans : અમેરિકા

11). કયા દેશે ટોક્યો ઓલમ્પિક 2020માં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે ?

Ans : અમેરિકા (39)

12). ટોક્યો ઓલમ્પિક 2020માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ?

Ans : 7 (1 ગોલ્ડ, 2 સિલ્વર, 4 બ્રોન્ઝ)

13). ટોક્યો ઓલમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીને સૌપ્રથમ મેડલ જીત્યો હતો ?

Ans : મીરા બાઈ ચાનુ (સિલ્વર મેડલ, વૈટ લિફ્ટિંગમાં)

14). કયા ભારતીયને ટોક્યો ઓલમ્પિક 2020ગોલ્ડ મેડલ જીત્યો છે અને કઈ રમતમાં ?

Ans : નીરજ ચોપડા (ભાલા ફેંક)

15). હોકીની રમતમાં ઓલમ્પિકમાં ભારતે કેટલા વર્ષ પછી ટોક્યો ઓલમ્પિક 2020માં મેડલ જીત્યો છે ?

Ans : 41  

16). ટોક્યો ઓલમ્પિક 2020માં ભારત તરફથી કેટલા ખેલાડીએ ભાગ લીધો હતો ?

Ans : 119

17). ઓલમ્પિક રમતનું 33માં સંસ્કરણનું આયોજન કયારે અને કયા દેશમાં થશે ?

Ans : 2024માં, ફ્રાંસના પેરિસ ખાતે

18). ઓલમ્પિક રમતની શરૂવાત કયારે થઈ હતી ?

Ans : 6 એપ્રિલ 1896

19). પ્રથમ ઓલમ્પિક ખેલનું આયોજન કયા દેશમાં થયું હતું ?

Ans : ગ્રીસ (એથેન્સ શહેરમાં)

20). ઓલમ્પિક રમતોનું આયોજન દર કેટલા વર્ષે થાય છે ?

Ans : 4 વર્ષે

21). ભારતે સૌપ્રથમ વખત કયા ઓલમ્પિકમાં પોતાની ટિમ મોકલી હતી ?

Ans : 12માં સંસ્કરણ વખતે (વર્ષ : 1920)

22). ઓલમ્પિકના લોગોમાં કેટલા વર્તુળ હોય છે ?

Ans : 5

23). ઓલમ્પિકના લોગોમાં રહેલ 5 વર્તુળ કોનું પ્રતિનિધિત્વ કરે છે ?

Ans : પાંચેય ખંડનું  (વાદળી રંગ યુરપણું, કાળો રંગ આફ્રિકાનું, લાલ રંગ અમેરિકાનું, પીળો રંગ એશિયાનું અને લીલો રંગ ઓસ્ટ્રેલીયાનું સુંચન કરે છે.)

ગુજરાતનું જનરલ નોલેજ click here
ભારતનું જનરલ નોલેજ click here
Tokyo olympics 2021 questions in gujarati language

Tokyo olympics 2021 questions in gujarati language : UPSC, GPSC, PSI/ASI, Dy.so, Talati, Clark, Bin-sachivalay, Police constable…

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

4 thoughts on “Tokyo olympics 2021 questions in gujarati language”

Leave a Comment