Uttam Dairy Recruitment 2023 : તાજેતરમાં ઉત્તર ડેરી અમદાવાદ માટે વિવિધ ભરતી માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઉમેદવારની પસંદગી ફકત ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવાર 28 સપ્ટેમ્બર સુધી ઓફલાઇન અરજી કરી શકે છે. નિયમિત ભરતી ની જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Table of Contents
Uttam Dairy Recruitment 2023
સંસ્થા : | ઉત્તમ ડેરી |
પદનું નામ : | વિવિધ |
નોકરીનું સ્થળ : | અમદાવાદ |
અરજી પ્રકાર : | ઓફલાઇન |
ફોર્મ ભરવાની શરૂઆત : | 16 સપ્ટેમ્બર |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : | 25 સપ્ટેમ્બર |
પોસ્ટનું નામ
1). એરિયા જનરલ મેનેજર
2). હેડ
3). સ્ટોર ઈન-ચાર્જ
4). એન્જીનીયર
5). કેમિસ્ટ
6). માઇક્રોબાયોલોજિસ્ટ
7). ગ્રેડર
8). પેકિંગ ઓપરેટર
9). ઓફિસર
10). સુપરવાઈઝર
11). જુનિયર આસિસ્ટન્ટ
12). વેટરનીટી ઓફિસર
શૈક્ષણીક લાયકાત
આપેલ તમામ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે એટલા માટે સંબધિત જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચવી. (જેની લિન્ક છેલ્લે આપેલ છે)
પસંદગી પ્રક્રિયા
આપેલ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. (પસંદગી પ્રક્રિયામાં સંસ્થા ફેરફાર કરી શકે છે)
વય મર્યાદા
ઉત્તમ ડેરી દ્વારા પ્રસિદ્ધ આ ભરતીમાં વય મર્યાદા અમુક પોસ્ટ માટે વધુમાં વધુ 35 વર્ષ અને અમુક પોસ્ટ માટે વધુમાં વધુ 30 વર્ષ સુધીની ઉંમર ચાલશે.
અરજી પ્રક્રિયા
આ ભરતી માટે ઓફલાઇન અરજી કરવાની રહેશે. જેમાં માટે નીચેના સરનામે જરૂરી ડોકયુમેંટ સાથે કુરિયર કરવાનું રહેશે.
અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન અવશ્ય વાંચવી
ઓફિશ્યલ નોટિફિકેશન
આ પણ વાંચો