Join our WhatsApp group : click here

ઉત્તર ગુજરાતનાં જિલ્લા | Uttar gujarat na jilla

અહીં ઉત્તર ગુજરાતમાં આવેલા જિલ્લાઓના નામ આપવામાં આવ્યા છે. જેના સબંધિત પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં અવાર નવાર પૂછાય જાય છે. જેથી તમામ વિધાર્થીને તે ઉપયોગી સાબિત થશે.

ગુજરાત કુલ 1,96,024 ચોરસ કી.મી (75,686)ના વિસ્તાર સાથે ભારતનોં કુલ 6% ભાગ રોકે છે. અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું પાંચમા નંબરનું રાજય છે. ગુજરાત રાજયને ભૌગોલિક રીતે 5 ભાગમાં વહેચવામાં આવ્યું છે. જેવા કે 1). કચ્છ 2). સૌરાષ્ટ્ર 3). ઉત્તર ગુજરાત 4). મધ્ય ગુજરાત 5). દક્ષિણ ગુજરાત જેમાં 33 જિલ્લા અને 252 તાલુકાનોં સમાવેશ થાય છે. અહીં નીચે ઉત્તર ગુજરાતમાં આવેલા જિલ્લાઓના નામની યાદી આપવામાં આવી છે.  

Uttar Gujarat na jilla

ઉત્તર ગુજરાતમાં કુલ 6 જિલ્લાઓનોં સમાવેશ થાય છે. જેના નામ નીચે મુજબ છે.

1). બનાસકાંઠા

2). મહેસાણા

3). સાબરકાંઠા

4). ગાંધીનગર

5). પાટણ

6). અરવલ્લી  

Read more

👉 ગુજરાતના તમામ જિલ્લાની વિસ્તૃત માહિતી
👉 ગુજરાતના જિલ્લાની ક્વિઝ
👉 ગુજરાતના તાલુકાની ક્વિઝ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!