અહીં ભારત સહિત વિશ્વની પ્રખ્યાત સરહદના નામ અને તેને સંબધિત દેશોના નામની યાદી આપવામાં આવી છે.
વિશ્વની પ્રખ્યાત સરહદો
ક્રમ | સરહદનું નામ | સંબધિત દેશ |
---|---|---|
1. | દૂરાન્દ લાઈન | ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન |
2. | મેકમોહન લાઈન | ભારત અને ચીન |
3. | 24 પેરેલલ લાઈન | ભારત અને પાકિસ્તાન |
4. | પાલ્કની સમુદ્રધૂની | ભારત અને શ્રીલંકા |
5. | રેડક્લિક લાઈન | ભારત અને પાકિસ્તાન |
6. | 38 પેરેલલ લાઈન | ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા |
7. | 17 પેરેલલ લાઈન | ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ |
8. | 49 પેરેલલ લાઈન | યુ.એસ.એ અને કેનેડા |
9. | મેનરહિમ લાઈન | રશિયા અને ફિનલેન્ડ |
10. | સેગ્ફ્રીડ લાઈન | ફ્રાન્સ અને જર્મની |
11. | મેગીનોટ લાઈન | ફ્રાન્સ અને જર્મની |
12. | હિદેન્બર્ગ લાઈન | જર્મની અને પૉલેન્ડ |
13. | ઓર્ડર નેસ લાઈન | જર્મની અને પૉલેન્ડ |
વધુ વાંચો