Vitamin ni unap thi thata rog : અહીં વિટામિન તેનું રસાયણિક નામ અને તેની ઉણપથી થતાં રોગ વિશેની માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના માટે ઉપયોગી છે.
વિટામિન અને તેની ઉણપથી થતાં રોગ
વિટામિન | રસાયણિક નામ | ઉણપથી થતાં રોગ |
---|---|---|
વિટામિન: A | રેટિનોલ | રતાંધળાપણું |
વિટામિન: B1 | થાયમિન | બેરીબેરી (ચેતાંતંત્ર સંબધિત રોગ) |
વિટામિન: B2 | રાઈબોફલેવીન | આંખ લાલ થવી, ચામડી ફાટવી, જીભ ફાટવી |
વિટામિન: B3 | નિયાસીન | ચામડીમાં સોજો (Pellagra) |
વિટામિન: B5 | પેન્ટોથેનીક એસિડ | પેરાસ્થેસિયા (ચેતાંતંત્ર સંબધિત રોગ) |
વિટામિન: B6 | પાયરીડોકસીન | એનિમિયા (પાંડુરોગ) |
વિટામિન: B7 | બાયોટીન | લકવો, વાળ ખરવા |
વિટામિન: B9 | ફ્લોરિક એસિડ | એનીમિયા (પાંડુરોગ) |
વિટામિન: B12 | સાયનોકોબેલામાઈન | એનીમિયા (પાંડુરોગ) |
વિટામિન: C | એસ્કોર્બિક એસિડ | પેઢામાંથી લોહી નીકળવું (સ્કર્વી), વગેલામાં રૂઝ આવવામાં વધુ સમય લાગવો |
વિટામિન: D | કેલ્સિફેરોલ | રીકેટ્સ (સુકતાન) બાળકોને થાય છે. ઓસ્ટીયોમલેશિયા (પુખ્ત વ્યક્તિઓને થાય છે.) |
વિટામિન: E | ટોકોફેરોલ | પાંડુરોગ ટોકોફેરોલ પુરુષોમાં નપુસંકતા, સ્ત્રીઓમાં વંધ્યત્વ, |
વિટામિન: K | ફિનોક્વિનોલોન | રક્તસ્ત્રાવ, લોહી જામવામાં તફલિક |