અહીં વિવિધ દેશોના નામ અને તેની રાષ્ટ્રીય રમત વિશે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લે રમત અને તેમાં ખેલાડીની સંખ્યા વિશે પણ તમે જાણી શકશો.
વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત
દેશ | રમત |
---|---|
ભારત | હોકી |
બાંગ્લાદેશ | કબડ્ડી |
નેપાળ | ગિલ્લી દંડો |
શ્રીલંકા | વોલીબોલ |
ચીન | ટેબલ ટેનિસ |
જાપાન | જુડો |
રશિયા | શતરંજ અને ફૂટબોલ |
ભૂટાન | તીરંદાજી |
મલેશિયા | બેડમીન્ટન |
યુ.એસ.એ | બેઝબોલ |
કેનેડા | આઈસ હોકી |
ઈંગ્લેન્ડ | ક્રિકેટ |
ઓસ્ટ્રેલીયા | ક્રિકેટ |
સ્કોટલેન્ડ | રગ્બી ફૂટબોલ |
સ્પેન | આખલા યુદ્ધ |
ઇન્ડોનેશિયા | બેડમીન્ટન |
બ્રાઝિલ | ફૂટબોલ |
Read more