અહીં વિશ્વની પ્રસિદ્ધ દેશ અને તેની સંસદનું નામ આપવામાં આવ્યું છે. આ માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
વિવિધ દેશોની સંસદના નામ
દેશ | સંસદનું નામ |
---|---|
ભારત | સંસદ |
USA | કોંગ્રેસ |
UK | પાર્લામેન્ટ |
ચીન | નેશનલ પીપલ્સ કોંગ્રેસ |
રશિયા | ડ્યુમાં |
બાંગ્લાદેશ | જાતીય સંસદ |
પાકિસ્તાન | નેશનલ એસેમ્બલી |
નેપાલ | રાષ્ટ્રીય પંચાયત |
ભૂતાન | ત્સોગડું |
અફઘાનિસ્તાન | શોરા |
શ્રી લંકા | શ્રીલંકા પરલિમેંથૂવા |
જાપાન | ડાયટ |
ઈરાન | મજલિસ |
તુર્કી | ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી |
ઇઝરાયેલ | નેસેટ |
ઓસ્ટ્રલિયા | પાર્લામેન્ટ |
જર્મની | બુન્ડસટેગ |
સ્પેન | કોર્ટેસ |
કેનેડા | પાર્લામેન્ટ |
ફ્રાંસ | નેશનલ એસેમ્બલી |
ઈજિપ્ત | પીપલ્સ એસેમ્બલી |
સ્વીડન | રિક્સડાગ |
પોલેન્ડ | સોજીમ |
નૉર્વે | સ્ટોર્ટિગ |
આયરલેન્ડ | ડેલ આયરન |
તાઇવાન | ફોલ્કેટિંગ |
સ્વીટ્સઝરલેન્ડ | ફેડરલ એસેમ્બલી |
મલેશિયા | દીવાન નિગારા |
માલદીવ | મજલિસ |
ઉત્તર કોરિયા | સુપર પીપલ્સ એસેમ્બલી |
Read more