વિવિધ પાકોમાંના ઉત્પાદનમાં અગ્રેસર ભારતના રાજ્યો વિશેની માહિતી અહીં આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
વિવિધ પાકોનાં ઉત્પાદનમાં અગ્રેસર ભારતના રાજયો
01). સફરજનનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજય : જમ્મુ કશ્મીર
02). નારંગીનું સૌથી મોટું ઉત્પાદક રાજય : પંજાબ
03). શેરડીનું સૌથી મોટું ઉત્પાદક રાજય : ઉત્તર પ્રદેશ
04). કેરીનું સૌથી મોટું ઉત્પાદક રાજય : ઉત્તર પ્રદેશ
05). ભારતમાં તેલીબિયાનું સૌથી મોટું ઉત્પાદક રાજય : ઉત્તર પ્રદેશ
06). લીચીનું સૌથી મોટું ઉત્પાદક રાજય : બિહાર
07). ચણાનું સૌથી મોટું ઉત્પાદક રાજય : મધ્યપ્રદેશ
08). સોયાબિનનું સૌથી મોટું મોટું ઉત્પાદક રાજય : મધ્યપ્રદેશ
09). ડુંગળીનું સૌથી મોટું ઉત્પાદક રાજય : મહારાષ્ટ્ર
10). ખાંડનું સૌથી મોટું ઉત્પાદક રાજય : મહારાષ્ટ્ર
11). દ્રાક્ષનું સૌથી મોટું ઉત્પાદક રાજય : મહારાષ્ટ્ર
12). એરંડાનું સૌથી મોટું ઉત્પાદક રાજય : આંધ્રપ્રદેશ
13). હળદરનું સૌથી મોટું ઉત્પાદક રાજય : આંધ્રપ્રદેશ
14). સૂર્યમુખીનું સૌથી મોટું ઉત્પાદક રાજય : કર્ણાટક
15). સોપારીનું સૌથી મોટું ઉત્પાદક રાજય : કર્ણાટક
16). કેળાંનું સૌથી મોટું ઉત્પાદક રાજય : તમિલનાડુ
17). નાળીયેરનું સૌથી મોટું ઉત્પાદક રાજય : તમિલનાડુ
18). કાજુનું સૌથી મોટું ઉત્પાદક રાજય : કેરળ
19). રબરનું સૌથી મોટું ઉત્પાદક રાજય : કેરળ
20). કોકોનું સૌથી મોટું ઉત્પાદક રાજય : કેરળ
21). રીંગણનું સૌથી મોટું ઉત્પાદક રાજય : ઓરિસ્સા
22). બાગાયતી પાકોનું સૌથી મોટું ઉત્પાદક રાજય : પશ્ચિમ બંગાળ
23). શાકભાજીનું સૌથી મોટું ઉત્પાદક રાજય : પશ્ચિમ બંગાળ
24). શણનું સૌથી મોટું ઉત્પાદક રાજય : પશ્ચિમ બંગાળ
25). પાઈનેપલનું સૌથી મોટું ઉત્પાદક રાજય : પશ્ચિમ બંગાળ
જનરલ નોલેજની ટેસ્ટ | click here |
બધા વિષયની PDF | click here |
દરેક વિષયની ટેસ્ટ | click here |