Join our WhatsApp group : click here

VMC Clerk Exam Date Declaration | VMC ક્લાર્કની પરીક્ષાની તારીખની જાહેરાત

તાજેતરમાં Gujarat Secondary Service Selection Board (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક : 996/2021-22 VMC (vadodara municipal corporation) ક્લાર્કની પરિક્ષાની તારીખની જાહેરાત કરી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત ક્રમાંક: ૯૯૬/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્કની સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા. 08/10/2023 રવિવારના રોજ બપોરે 13 :00 થી 15 : 00 કલાક દરમિયાન યોજાનાર છે. સંબધિત ઉમેદવારોએ પોતાનો ઓનલાઈન પ્રવેશપત્ર-હાજરીપત્રક (કોલલેટર તથા ઉમેદવારો માટેની પરીક્ષા સંબધિત સૂચનાઓ) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તા. 26/09/2023 ના રોજ 14.00 કલાકથી 08/10/2023 ના રોજ બપોરે 13.00 કલાક સુધી અચૂક ડાઉનલોડ કરી લેવા આથી જણાવવામાં આવે છે.

VMC Clerk Exam Date

VMC ક્લાર્ક પરીક્ષાની તારીખ 08/10/2023 (રવિવાર)
VMC ક્લાર્ક પરીક્ષાનો સમય બપોરે 01:00 થી 03:00
કોલેટર કાઢવાની શરૂઆત : 26/09/2023
કોલેટર કાઢવાની છેલ્લી તારીખ : 08/10/2023 (બપોરે 03:00 સુધી)
VMC Clerk Exam Date

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!