VMC New Recruitment 2023 : તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિવિધ ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવાર 06 ઓક્ટોબર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી સંબધિત વધુ જાણકારી નીચે આપવામાં આવી છે. 4Gujarat પરથી તમે નિયમિત તમામ ભરતીની જાણકારી મેળવી શકો છો.
Table of Contents
VMC New Recruitment 2023
સંસ્થા : | વડોદરા મહાનગરપાલિકા |
પદનું નામ : | વિવિધ |
નોકરીનું સ્થળ : | ગુજરાત |
અરજીનો પ્રકાર : | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆત : | 22/09/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 06/10/2023 |
પોસ્ટનું નામ
- સ્ટાફ નર્સ/બ્રધર્સ
- મીડવાઇફરી
- પબ્લિક હેલ્થ મેનેજર
- સિનિયર ટીબી સુપરવાઈઝર
- ટીબીએચવી
શૈક્ષણિક લાયકાત
આપેલ તમામ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે એટલા માટે સંબધિત જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચવી.
વય મર્યાદા
પોસ્ટનું નામ | ઉંમર |
સ્ટાફ નર્સ/બ્રધર્સ | 45 વર્ષ (વધુમાં વધુ) |
મીડવાઇફરી | 58 વર્ષ (વધુમાં વધુ) |
પબ્લિક હેલ્થ મેનેજર | 58 વર્ષ (વધુમાં વધુ) |
સિનિયર ટીબી સુપરવાઈઝર | 45 વર્ષ (વધુમાં વધુ) |
ટીબીએચવી | 58 વર્ષ (વધુમાં વધુ) |
વર્તમાનમાં ચાલી રહેલ અન્ય ભરતી :
- પંચમહાલ ડિસ્ટ્રીક બેંકમાં ભરતી 2023
- GPSC દ્વારા ભરતીની જાહેરાત 2023
- ગુજરાત હાઇકોર્ટમાં ભરતીની જાહેરાત 2023
પગાર ધોરણ
પગાર સંબધિત માહિતી તમે ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચી શકો છો.
કમ્પ્યુટરની જાણકારી
આ ભરતી માટે અરજી કરવા માટે જગ્યાને અનુરૂપ CCC+/CCC નો કોર્સ કરેલો હોવો જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંગી લેખિત પરીક્ષા કે મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા થઈ થઈ શકે છે. જેનો નિર્ણય વડોદરા મહાનગર પાલિકાના અધિકારી દ્વારા કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરશો
આ ભરતી માટે વડોદરા મહાનગર પાલિકાની ઓફિશ્યલ વેબસાઇટ (https://vmc.gov.in/) પર ઓનલાઈન કરવાની રહેશે. જેની લિન્ક છેલ્લે આપેલ છે.
અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન અવશ્ય વાંચી લેવી